Showing posts with label Gujarati Current Affairs. Show all posts
Showing posts with label Gujarati Current Affairs. Show all posts

Sunday, 3 April 2016

MARCH :2016 करंट अफेयर्स देखे एक हि क्लिक मे

1.       ૧૪ માર્ચ ૨૦૧૬ના લોયડ બિજનેસ ટુડે પ્રો એમ ચૈમ્પિયન ૨૦૧૬ના ૨૦ માં સત્રનો ખિતાબ કઈ ટીમે જીત્યો?
       -          દિલ્લી

2.       પ્રતિષ્ઠિત યુનિવર્સીટી ઓફ કૈનબેરા ના કુલપતિ (વાઈસ ચાંસલર) ક્યાં ભારતીયને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -          હરગુરદીપ સૈની



3.       ક્યાં રાજ્યની સરકારે સમાધાન યોજના ને ૧૪ માર્ચ ૨૦૧૬ના મંજુરી આપી છે?
       -          ઉત્તરપ્રદેશ

4.       ઉત્તર પ્રદેશ સરકારને ૧૪ માર્ચ ૨૦૧૬ના બિલ્ડરો સે સબંધિત કઈ યોજનાને મંજુરી આપી?
       -          સમાધાન યોજના



5.       ૧૫ માર્ચ ૨૦૧૬ના વેટિકન સીટી એ કોને સંતની ઉપાધી દેવાની ઘોષણા કરી?
       -          મધર ટેરેસા

6.       સંતોષ ટ્રોફી ફૂટબોલ ચૈમ્પિયનશીપના ૭૦ માં સંસ્કરણના ફાઈનલ મુકાબલામાં કઈ ટીમે જીત મેળવી છે?
       -          સર્વિસેજ



7.       કોલમ્બિયામાં સંયુક્ત રાષ્ટ્ર રાજનીતિક મિશનના પ્રમુખ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -          જીન અર્નોલ્ટ

8.       યુરોપ અને બીજા ક્યાં દેશે ૧૪ માર્ચ ૨૦૧૬ના મંગળ ગ્રહ પર અધ્યયન હેતુ સંયુક્ત રૂપથી એક્સોમાંર્સ ૨૦૧૬ અંતરીક્ષ યાનનું પ્રક્ષેપણ કર્યું?
       -          રસિયા



9.       માર્ચ ૨૦૧૬માં ઇન્ડિયા કોરપેટ એક્સપો ના ૩૧માં સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
       -          નવી દિલ્લી

10.       ફીના ડ્રાઈવિંગ વિશ્વ કપ ૨૦૧૬નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
       -          બ્રાજીલ

11.        કઈ ટીમે ૬ માર્ચ ૨૦૧૬ના સ્ટાર સ્પોર્ટ્સ પ્રો કબડ્ડી લીગના ત્રીજા સંસ્કરણનો ખિતાબ જીત્યો છે?
      -          પટના પાઈરેટ્સ

12.        ગ્રામીણ મહિલા કારોબારિયો ને પ્રોત્સાહન દેવા માટે કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધી એ ક્યાં ઓનલાઈન પ્લેટફોર્મની શરૂઆત કરી?
      -          મહિલા ઈ હાર્ટ

13.        કઈ ટીમ ને હરાવી ભારતએ છઠીવાર એશિયા ક્રિકેટ કપ જીત્યો?
      -          બાંગ્લાદેશ

14.        મ્યાનમારમાં ૫૩ વર્ષ પછી અસૈન્ય રાષ્ટ્રપતિની નિયુક્તિ થઇ છે એનું નામ શું છે?
      -           હિતેન કયો

15.        ભારતે ક્યાં દેશની સાથે સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ ગરુડ શક્તિ-૪ નો શુભારંભ કર્યો છે?
      -           ઇન્ડોનેશિયા

16.        ક્યાં ખેલાડીએ માર્ચ ૨૦૧૬માં પોતાનો છઠો ઓલ ઇગ્લેન્ડ બેડમિન્ટન ખિતાબ જીત્યો છે?
      -          લીન ડાન

17.        વૈજ્ઞાનિકો દ્વારા ૨૫૦ કરોડ વર્ષ જુના સરીસૃપો ના જીવાસ્મ ક્યાં દેશમાં શોધવામાં આવ્યા?
      -          બ્રાજીલ

18.        જેણે ઉપન્યાસ હોટલ ડુ લેક માટે બુકર પ્રાઈઝ મળ્યું એ લેખિકાનું નામ શું છે જેનું માર્ચ ૨૦૧૬માં નિધન થયું?
      -          અનીતા બ્રુકનર

19.        કોને વર્ષ ૨૦૧૬નો શિક્ષણ ઓસ્કાર કહેવાવાળો ગ્લોબલ ટીચર એવોર્ડ જીત્યો છે?
      -          હનાન અલ હરુબ

20.        ૧૪ માર્ચ ૨૦૧૬ના લોયડ બિજનેસ ટુડે પ્રો એમ ચૈમ્પિયન ૨૦૧૬ નો ૨૦ માં સત્રનો એવોર્ડ કઈ ટીમે જીત્યો?
      -          દિલ્લી 

21.         ૩ માર્ચ ૨૦૧૬ના વિશ્વના સૌથી મોગા રેલવે સ્ટેશનનો શુભારંભ ક્યાં થયો?
       -         ન્યુયોર્ક અમેરિકા

22.         માર્ચ ૨૦૧૬ના પહેલા અઠવાડિયામાં ફ્લિપકાર્ટએ ક્યાં નામથી ઈ વોલેટ સેવાનો આરંભ કર્યો?
       -         ફ્લિપકાર્ટ મની

23.         મુજીરીસ વિરાસત પરિયોજના ભારતના ક્યાં રાજ્યની પર્યટન વિભાગની પરિયોજના છે?
       -         કેરલ

24.         ૪ માર્ચ ૨૦૧૬ના ભારતીય રિજર્વ બેંક (આરબીઆઈ)એ કોને લઘુ વિત્ત બેંકનું લાઇસન્સ આપ્યું?
       -         કેપિટલ લોકલ એરિયા બેંક લીમીટેડ

25.         ૯ માર્ચ ૨૦૧૬ના માઉન્ટ એવરેસ્ટ માટે કઈ સંસ્થાની છોકરીયોનું પહેલું ગ્રુપ રવાનું થયું?
       -         એનસીસી

26.         આઠ વાર ગૈમી પુરસ્કાર જીતવા વાળા બ્રાજીલના ક્યાં સંગીતકારનું ૯ માર્ચ ૨૦૧૬ના નિધન થયું?
       -          નાના વાસ્કોનસેલોસ

27.         કઈ સંસ્થાએ બાલ વિવાહ રોકવા માટે ૮ માર્ચ ૨૦૧૬ના નવી પહેલની ઘોષણા કરી?
       -         યુએનએફપીએ અને યુનિસેફ

28.         મારુતિ સુજુકી ઇન્ડિયા દ્વારા ભારત માં વિનિર્મિત પહેલી વાર કઈ કારને જાપાને નીયાર્ત કરવાનો નિર્ણય લીધો?
       -         બલેનો

29.         પહેલી રાયસીના વાર્તાનું આયોજન ભારતના ક્યાં શહેરમાં કરવામાં આવ્યું?
       -         નવી દિલ્લી

30.         ભારતના ભુવનેશ્વર શહેરને સ્માર્ટ બનાવવા માટે ક્યાં દેશે મદદ કરવાની ઘોષણા કરી?
       -         જર્મની


Friday, 18 March 2016

March 2016 करंट अफेयर्स 20 प्रश्नों देखें एक क्लिक में

1.        કઈ ટીમે ૬ માર્ચ ૨૦૧૬ના સ્ટાર સ્પોર્ટ્સ પ્રો કબડ્ડી લીગના ત્રીજા સંસ્કરણનો ખિતાબ જીત્યો છે?
      -          પટના પાઈરેટ્સ

2.        ગ્રામીણ મહિલા કારોબારિયો ને પ્રોત્સાહન દેવા માટે કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધી એ ક્યાં ઓનલાઈન પ્લેટફોર્મની શરૂઆત કરી?
      -          મહિલા ઈ હાર્ટ

3.        કઈ ટીમ ને હરાવી ભારતએ છઠીવાર એશિયા ક્રિકેટ કપ જીત્યો?
      -          બાંગ્લાદેશ

4.        મ્યાનમારમાં ૫૩ વર્ષ પછી અસૈન્ય રાષ્ટ્રપતિની નિયુક્તિ થઇ છે એનું નામ શું છે?
      -           હિતેન કયો

5.        ભારતે ક્યાં દેશની સાથે સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ ગરુડ શક્તિ-૪ નો શુભારંભ કર્યો છે?
      -           ઇન્ડોનેશિયા

6.        ક્યાં ખેલાડીએ માર્ચ ૨૦૧૬માં પોતાનો છઠો ઓલ ઇગ્લેન્ડ બેડમિન્ટન ખિતાબ જીત્યો છે?
      -          લીન ડાન

7.        વૈજ્ઞાનિકો દ્વારા ૨૫૦ કરોડ વર્ષ જુના સરીસૃપો ના જીવાસ્મ ક્યાં દેશમાં શોધવામાં આવ્યા?
      -          બ્રાજીલ

8.        જેણે ઉપન્યાસ હોટલ ડુ લેક માટે બુકર પ્રાઈઝ મળ્યું એ લેખિકાનું નામ શું છે જેનું માર્ચ ૨૦૧૬માં નિધન થયું?
      -          અનીતા બ્રુકનર

9.        કોને વર્ષ ૨૦૧૬નો શિક્ષણ ઓસ્કાર કહેવાવાળો ગ્લોબલ ટીચર એવોર્ડ જીત્યો છે?
      -          હનાન અલ હરુબ

10.        ૧૪ માર્ચ ૨૦૧૬ના લોયડ બિજનેસ ટુડે પ્રો એમ ચૈમ્પિયન ૨૦૧૬ નો ૨૦ માં સત્રનો એવોર્ડ કઈ ટીમે જીત્યો?
      -          દિલ્લી 
11.         ૩ માર્ચ ૨૦૧૬ના વિશ્વના સૌથી મોગા રેલવે સ્ટેશનનો શુભારંભ ક્યાં થયો?
       -         ન્યુયોર્ક અમેરિકા

12.         માર્ચ ૨૦૧૬ના પહેલા અઠવાડિયામાં ફ્લિપકાર્ટએ ક્યાં નામથી ઈ વોલેટ સેવાનો આરંભ કર્યો?
       -         ફ્લિપકાર્ટ મની

13.         મુજીરીસ વિરાસત પરિયોજના ભારતના ક્યાં રાજ્યની પર્યટન વિભાગની પરિયોજના છે?
       -         કેરલ

14.         ૪ માર્ચ ૨૦૧૬ના ભારતીય રિજર્વ બેંક (આરબીઆઈ)એ કોને લઘુ વિત્ત બેંકનું લાઇસન્સ આપ્યું?
       -         કેપિટલ લોકલ એરિયા બેંક લીમીટેડ

15.         ૯ માર્ચ ૨૦૧૬ના માઉન્ટ એવરેસ્ટ માટે કઈ સંસ્થાની છોકરીયોનું પહેલું ગ્રુપ રવાનું થયું?
       -         એનસીસી

16.         આઠ વાર ગૈમી પુરસ્કાર જીતવા વાળા બ્રાજીલના ક્યાં સંગીતકારનું ૯ માર્ચ ૨૦૧૬ના નિધન થયું?
       -          નાના વાસ્કોનસેલોસ

17.         કઈ સંસ્થાએ બાલ વિવાહ રોકવા માટે ૮ માર્ચ ૨૦૧૬ના નવી પહેલની ઘોષણા કરી?
       -         યુએનએફપીએ અને યુનિસેફ

18.         મારુતિ સુજુકી ઇન્ડિયા દ્વારા ભારત માં વિનિર્મિત પહેલી વાર કઈ કારને જાપાને નીયાર્ત કરવાનો નિર્ણય લીધો?
       -         બલેનો

19.         પહેલી રાયસીના વાર્તાનું આયોજન ભારતના ક્યાં શહેરમાં કરવામાં આવ્યું?
       -         નવી દિલ્લી

20.         ભારતના ભુવનેશ્વર શહેરને સ્માર્ટ બનાવવા માટે ક્યાં દેશે મદદ કરવાની ઘોષણા કરી?
       -         જર્મની


Friday, 26 February 2016

रेवन्यू तलाटी तथा अन्य कोई पन परीक्षा माटे उपयोगी गुजरातीमा वर्ष 2015-2016 ओल करंट अफेयर्स देखे एक क्लिक में

 👉रेवन्यू तलाटी तथा अन्य कोई पन परीक्षा माटे उपयोगी  गुजरातीमा वर्ष 2015-2016 ओल करंट अफेयर्स देखे एक क्लिक में

👉क्लिक ककरंट अफेयर्स

17-25_Feb Today's Current Affairs For GSRTC Exam, GSSSEB Exam Revenue Talati Exam

1.      પીએફ - માં ૦.૦૫% નો વધારો, હવે ૮.૮૦% વ્યાજ મળશે
2.      આફ્રિકા - માંથી ૪૦૪ કેરેટનો કદાવર હીરો મળી આવ્યો તેનું મુલ્ય આશરે ૧.૪ કરોડ ડોલર
3.      શેન જુગર્સન - ન્યુઝિલેન્ડ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત થયા   
4.      અરૂણાચલ પ્રદેશ - માં હાલમાં રાષ્ટ્રપતિ શાસન છે
5.      ૩૮૪,૪૦૦ કિમી - પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર
6.      એશિયા કપ - સૌપ્રથમ વખત ટી-૨૦ ફોર્મેટમાં રમાશે
7.      આર્જેન્ટિના - માં એમેચ્યોર ફૂટબોલ મેચમાં રેડકાર્ડૅ દેખાડનાર રેફરી સેસર ફ્લોરેસની ગોળી મારી હત્યા કરાઇ  
8.      એસ.એસ. યુનાઇટેડ સ્ટેટ - નામનું જહાજ જગતનું સૌથી ઝડપી જહાજ બે દાયકા પછી ફરીથી દરિયામા ઉતરશે
9.      વેનેઝુએલા - હાલમાં ૨૦ વર્ષ બાદ વેનેઝુએલામાં ગેસોલિનના ભાવ વધારવામાં આવ્યા છે
10.   લા લીગા ટૂર્નામેન્ટ - માં લિયોનેલ મેસ્સીએ ૩૦૦ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો (આ સાથે બાર્સેલોના કલબે ૧૦,૦૦૦ ગોલ કરવાની સિદ્ધિ મેળવી)
11.   ૨૦૭ ફૂટ - તમામ કેન્દ્રિય યુનિવર્સિટીઓને ૨૦૭ ફૂટની ઊંચાઇએ ત્રિરંગો લહેરાવવાનો આદેશ (શિક્ષણ સંસ્થાઓમા 'અખંડ ભારત' ની ભાવના કેળવવા)
12.   લસિથ મલિંગા - એશિયા કપ અને વર્લ્ડ કપ ટી-૨૦નો કેપ્ટન
13.   અમિતાભ બચ્ચન - ની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની
14.   બ્રેન્ડન મેકુલમ - ટેસ્ટ ઇતિહાસમાં ૫૪ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી
15.   અભિનેત્રી કાજોલ - પ્રસાર ભારતીના પાર્ટ ટાઇમ સભ્ય તરીકે નિમણૂક
16.   ૨૧ ફેબ્રુઆરી - આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
17.   દુબઇ ઓપન - ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં ઇટાલીની સારા ઇરાનીએ ચેક ગણરાજયની બાર્બરા સ્ટ્રીકોવ્વા ઝહલાવોવાને હરાવી  
18.   હોકી ઇન્ડિયા લીગ - ની ચોથી સિઝનની ફાઇનલમાં કલિંગા લાન્સર્સને હરાવી પંજાબ વૉરિયર્સ પ્રથમવાર ચેમ્પિયન બન્યું  
19.   બેન્જામિન ફ્રેન્કલિન - વિશ્વનું સૌથી મોટું કન્ટૈનર જહાજ
20.   વર્લ્ડ બેંક કેલેન્ડર ૨૦૧૬ - માટે વડોદરાની આર્ટિસ્ટ જિજ્ઞાશા ઓઝાનું પેઇટિંગ વર્લ્ડ બેંક ૨૦૧૬ના કેલેન્ડરમાં સ્થાન પામ્યું  



21.   કસ્તુરબા ગાંધી - ની ૨૨ ફેબ્રુઆરીના રોજ ૭૨મી પુણ્યતિથી (૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ પ્રાણત્યાગ કર્યા હતા)
22.   પાસપોર્ટ ઇશ્યૂ - કરવામાં પહેલા ક્રમે ચીન, બીજા ક્રમે અમેરિકા અને ત્રીજા ક્રમે ભારત
23.   આર.કે.શણમુખમ શેટ્ટી - એ આઝાદ ભારતનું પહેલું બજેટ ૨૬ મી નવેમ્બર ૧૯૪૭ના રોજ રજૂ કર્યં હતું (હાલમાં ૮૩મું બજેટ રજો થશે)
Ø  બજેટ હંમેશા બે ભાગમાં હોય છે પહેલા ભાગમાં આર્થિક યોજનાઓ અને બીજા ભાગમાં કર રાહતો હોય છે
24.   ગુજરાત - નું યુવા, કૃષિ અને વિકાસલક્ષી બજેટ
Ø  નાણામંત્રી - તરીકે સૌરભ પટેલે સતત ત્રીજીવાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું
Ø  બજેટનું કદ - ૧.૫૧.૮૫૨ કરોડ
Ø  શિક્ષણ માટે - રૂ. ૨૩,૮૧૫ કરોડ
Ø  આરોગ્ય અને કલ્યાણ માટે - રૂ. ૮,૨૧૨.૦૫ કરોડ
Ø  પ્રવાસ, યાત્રાધામ માટે - રૂ. ૮૩૪ કરોડ
Ø  માર્ગ અને મકાન માટે - રૂ. ૮,૪૦૨.૨૦ કરોડ
Ø  શ્રમ અને રોજગાર માટે - રૂ. ૧,૫૧૬.૨૨ કરોડ
Ø  સામાજિક સેવાઓ માટે - રૂ. ૪૦, ૨૮૫ કરોડ
Ø  ઊર્જા પેટ્રો કેમિકલ માટે - રૂ. ૭,૭૯૪.૪૫ કરોડ
Ø  મહિલા અને બાળ વિકાસ માટે - રૂ. ૨,૬૧૫.૮૧ કરોડ
Ø  કાયદો અને વ્યવસ્થા માટે - રૂ. ૪,૬૪૩.૦૩ કરોડ  
Ø  કૃષિ અને સહકાર વિભાગ માટે - રૂ. ૫,૭૯૨.૪૫ કરોડ
Ø  સરદાર સરોવર માટે - રૂ. ૯૦૫૦ કરોડની જોગવાઇ
Ø  શાળામાં ઓબીસી માટેની શિષ્યવૃતિ રૂ. ૭૫૦ કરાઇ
Ø  ગ્રામ્ય વિસ્તારો - માં સડકો બનાવવા માટે રૂ. ૨૫૦૦ કરોડ ફાળવાયા
Ø  ખાનગી સોસાયટીઓમાં રોડ માટે રૂ. ૨૫૦ કરોડ
Ø  રૂ. ૧૨૫ કરોડની બુલેટ ટ્રેન માટે જોગવાઇ
Ø  વિકલાંગના સાધનો માટેની રકમ રૂ. ૬ હજારથી વધારીને ૧૦ હજાર કરાઇ  
25.   ગુજરાત - રાજયની ૧૨મી પંચવર્ષીય યોજનામાં રૂ. ૩,૪૬,૩૫૩ કરોડની ફાળવણી    
26.   લલિતા બાર્બર (રનર) - ઇન્ડિયા સ્પોર્ટસ એવોર્ડ ૨૦૧૫માં વર્ષની સર્વ શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ એનાયત કરાયો
27.   ફીજી - માં 'વિન્સ્ટન' નામનું વાવાઝોડું,  દક્ષિણ ગોળાર્ધનું સૌથી શક્તિશાળી વાવાઝોડું  
28.   ઓસ્ટ્રેલિયા - ૧૧૨ પોઇન્ટ સાથે ટેસ્ટમાં પ્રથમ સ્થાને, ભારત ૧૧૦ પોઇન્ટ સાથે બીજા સ્થાને, સાઉથ આફ્રિકા ૧૦૯ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને
29.   ભારતીય રેલવે - યાત્રી પરિવહનમાં વિશ્વમાં પ્રથમ
30.   રેલવે બજેટ - ૨૪ માર્ચ ૧૯૯૪ના રોજ પ્રથમ વખત ટેલિવિઝન ઉપર જીવંત પ્રસારણ કરવામાં તત્કાલીન રેલ મંત્રી લાલુપ્રસાદ યાદવના સમયમાં કરવામાં આવ્યું હતું
Ø  લાલુપ્રસાદ યાદવે સૌથી વધુ વખત ૬ વખત રેલ બજેટ રજૂ કર્યું છે
Ø  વર્ષ ૨૦૧૪માં સદાઅનંદ ગૌડાએ પ્રથમ વખત બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી
Ø  હાલના રેલમંત્રી - સુરેશ પ્રભુ
Ø  રેલ બજેટ ૧૯૨૪માં કેન્દ્રિય આર્થિક બજેટથી અલગ કરાયું હતું  
Ø  રેલવેની આવકનો ૬૫% હિસ્સો ખોટ સરભર કરવામાં જ ખર્ચાય છે
31.   'મેર્સર' - જગતની સૌથી મોટી હ્યુમન રિસોર્સ કન્સલ્ટિંગ ફર્મના અહેવાલ મુજબ દુનિયાના ૧૦૦ રહેવાલાયક શહેરોમાં પ્રથમ સ્થાને ઓસ્ટ્રીયાનું વિએના, બીજા સ્થાને સ્વિત્ઝરલેન્ડનું ઝુરિચ અને ત્રીજા સ્થાને ન્યુઝિલેન્ડનું ઓકલેન્ડ
Ø  ભારતનું એકપણ શહેર ટોપ ૧૦૦ મા નહિ
Ø  ૧૩૯માં ક્રમે હૈદરાબાદ  

26_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam

1.      નાગપુરમાં આવેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નામ જણાવો - બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય વિમાનમથક
2.      ભારતીય રેલવેતંત્ર વિશ્વમાં કયા સ્થાને આવે છે - બીજા સ્થાને (એશિયામાં પ્રથમ સ્થાને)
3.      ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલ છે - પાલમ (દિલ્લી)
4.      પહ્મનાભસ્વામી મંદિર કયાં આવેલ છે - તિરુવનંતપુરમ  
5.      આધુનિક ટપાલ પદ્ધતિ કોણે અને કયારે શરૂ કરી હતી - ડેલહાઉસીએ, ઇ.સ. ૧૮૫૪માં
6.      ટપાલક્ષેત્ર દર્શાવવા માટે ગુજરાત માટે પહેલા બે અંક કયાંથી કયાં સુધીના છે - ૩૫ થી ૩૯
7.      ભારતની શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ કઇ છે - સ્માઇલ પિન્ક
8.      અકબરે બંધાવેલ બુલંદ દરવાજો કયાં આવેલો છે - ફતેપુર સિક્રી
9.      મધ્યપ્રદેશમાં પ્રાગ ઐતિહાસિક ગુફાચિત્રોનું સૌથી મોટું સંગ્રહાલય કયા સ્થળે આવલ છે - ભીમ બેટકા 
10.    ડમડમ હવાઇમથક ક્યાં આવેલ છે - કોલકત્તા
11.    સુભાષચન્દ્ર બોઝનું જન્મ સ્થળ કટક કયા રાજયમાં આવેલ છે - ઓરિસ્સા   
12.    હિન્દી ભાષાની પ્રથમ ફિલ્મ કઇ - આલમાઆરા
13.    જયપુરના જોવાલાયક સ્થળો - જંતર મંતર, હવામહેલ, અંબર મહેલ, વેધશાળા
14.    મહાભારતનું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું - કુરુક્ષેત્ર
15.    હૈદરાબાદના જોવાલાયક સ્થળો - ચારમિનાર, બિરલામંદિર, સાલારગંજ મ્યુઝિયમ  
16.    નિશાંત અને શાલીમાર ઉદ્યાન કયાં આવેલા છે - શ્રીનગર
17.    ઠંડાપાણીનાનું સરોવર સૂરજકૂંડ કયા રાજયમાં આવેલ છે - હરિયાણા
18.    મીનામ્બક્કમ હવાઇમથક કયાં આવેલ છે - ચેન્નઇ
19.    સૌરાષ્ટ્ર મેલ ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડે છે - મુંબઇ થી ઓખા
20.    કયા ઉપગ્રહ દ્વારા ભારતમાં ટેલિવિઝન કાર્યક્રમો બતાવવાનું શરૂ થયું - ઇન્સેટ  
21.    અમૃતસરમાં કયું હવાઇમથક આવેલ છે - રાજા સાસી ઇન્ટરનેશનલ એરપોર્ટૅ
22.    કોલકત્તાના જોવાલાયક સ્થળો - હાવડા બ્રિજ, ઇડનગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ, વિક્ટોરિયા મેમોરિયલ
23.    આદિશંકરાચાર્યની સમાધિ કયાં આવેલ છે - કેદારનાથ (ઉતરાખંડ)
24.    તમાકુનાં વેપાર માટે આંધ્રપ્રદેશનું કયું સ્થળ પ્રસિદ્ધ છે - ગંટૂર

25.    દારૂખાનું બનાવવા માટે કયું સ્થળ પ્રસિદ્ધ છે - શિવાકાશી  

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...