Friday, 18 March 2016

March 2016 करंट अफेयर्स 20 प्रश्नों देखें एक क्लिक में

1.        કઈ ટીમે ૬ માર્ચ ૨૦૧૬ના સ્ટાર સ્પોર્ટ્સ પ્રો કબડ્ડી લીગના ત્રીજા સંસ્કરણનો ખિતાબ જીત્યો છે?
      -          પટના પાઈરેટ્સ

2.        ગ્રામીણ મહિલા કારોબારિયો ને પ્રોત્સાહન દેવા માટે કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધી એ ક્યાં ઓનલાઈન પ્લેટફોર્મની શરૂઆત કરી?
      -          મહિલા ઈ હાર્ટ

3.        કઈ ટીમ ને હરાવી ભારતએ છઠીવાર એશિયા ક્રિકેટ કપ જીત્યો?
      -          બાંગ્લાદેશ

4.        મ્યાનમારમાં ૫૩ વર્ષ પછી અસૈન્ય રાષ્ટ્રપતિની નિયુક્તિ થઇ છે એનું નામ શું છે?
      -           હિતેન કયો

5.        ભારતે ક્યાં દેશની સાથે સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ ગરુડ શક્તિ-૪ નો શુભારંભ કર્યો છે?
      -           ઇન્ડોનેશિયા

6.        ક્યાં ખેલાડીએ માર્ચ ૨૦૧૬માં પોતાનો છઠો ઓલ ઇગ્લેન્ડ બેડમિન્ટન ખિતાબ જીત્યો છે?
      -          લીન ડાન

7.        વૈજ્ઞાનિકો દ્વારા ૨૫૦ કરોડ વર્ષ જુના સરીસૃપો ના જીવાસ્મ ક્યાં દેશમાં શોધવામાં આવ્યા?
      -          બ્રાજીલ

8.        જેણે ઉપન્યાસ હોટલ ડુ લેક માટે બુકર પ્રાઈઝ મળ્યું એ લેખિકાનું નામ શું છે જેનું માર્ચ ૨૦૧૬માં નિધન થયું?
      -          અનીતા બ્રુકનર

9.        કોને વર્ષ ૨૦૧૬નો શિક્ષણ ઓસ્કાર કહેવાવાળો ગ્લોબલ ટીચર એવોર્ડ જીત્યો છે?
      -          હનાન અલ હરુબ

10.        ૧૪ માર્ચ ૨૦૧૬ના લોયડ બિજનેસ ટુડે પ્રો એમ ચૈમ્પિયન ૨૦૧૬ નો ૨૦ માં સત્રનો એવોર્ડ કઈ ટીમે જીત્યો?
      -          દિલ્લી 
11.         ૩ માર્ચ ૨૦૧૬ના વિશ્વના સૌથી મોગા રેલવે સ્ટેશનનો શુભારંભ ક્યાં થયો?
       -         ન્યુયોર્ક અમેરિકા

12.         માર્ચ ૨૦૧૬ના પહેલા અઠવાડિયામાં ફ્લિપકાર્ટએ ક્યાં નામથી ઈ વોલેટ સેવાનો આરંભ કર્યો?
       -         ફ્લિપકાર્ટ મની

13.         મુજીરીસ વિરાસત પરિયોજના ભારતના ક્યાં રાજ્યની પર્યટન વિભાગની પરિયોજના છે?
       -         કેરલ

14.         ૪ માર્ચ ૨૦૧૬ના ભારતીય રિજર્વ બેંક (આરબીઆઈ)એ કોને લઘુ વિત્ત બેંકનું લાઇસન્સ આપ્યું?
       -         કેપિટલ લોકલ એરિયા બેંક લીમીટેડ

15.         ૯ માર્ચ ૨૦૧૬ના માઉન્ટ એવરેસ્ટ માટે કઈ સંસ્થાની છોકરીયોનું પહેલું ગ્રુપ રવાનું થયું?
       -         એનસીસી

16.         આઠ વાર ગૈમી પુરસ્કાર જીતવા વાળા બ્રાજીલના ક્યાં સંગીતકારનું ૯ માર્ચ ૨૦૧૬ના નિધન થયું?
       -          નાના વાસ્કોનસેલોસ

17.         કઈ સંસ્થાએ બાલ વિવાહ રોકવા માટે ૮ માર્ચ ૨૦૧૬ના નવી પહેલની ઘોષણા કરી?
       -         યુએનએફપીએ અને યુનિસેફ

18.         મારુતિ સુજુકી ઇન્ડિયા દ્વારા ભારત માં વિનિર્મિત પહેલી વાર કઈ કારને જાપાને નીયાર્ત કરવાનો નિર્ણય લીધો?
       -         બલેનો

19.         પહેલી રાયસીના વાર્તાનું આયોજન ભારતના ક્યાં શહેરમાં કરવામાં આવ્યું?
       -         નવી દિલ્લી

20.         ભારતના ભુવનેશ્વર શહેરને સ્માર્ટ બનાવવા માટે ક્યાં દેશે મદદ કરવાની ઘોષણા કરી?
       -         જર્મની


No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...