Friday 26 February 2016

26_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam

1.      નાગપુરમાં આવેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નામ જણાવો - બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય વિમાનમથક
2.      ભારતીય રેલવેતંત્ર વિશ્વમાં કયા સ્થાને આવે છે - બીજા સ્થાને (એશિયામાં પ્રથમ સ્થાને)
3.      ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલ છે - પાલમ (દિલ્લી)
4.      પહ્મનાભસ્વામી મંદિર કયાં આવેલ છે - તિરુવનંતપુરમ  
5.      આધુનિક ટપાલ પદ્ધતિ કોણે અને કયારે શરૂ કરી હતી - ડેલહાઉસીએ, ઇ.સ. ૧૮૫૪માં
6.      ટપાલક્ષેત્ર દર્શાવવા માટે ગુજરાત માટે પહેલા બે અંક કયાંથી કયાં સુધીના છે - ૩૫ થી ૩૯
7.      ભારતની શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ કઇ છે - સ્માઇલ પિન્ક
8.      અકબરે બંધાવેલ બુલંદ દરવાજો કયાં આવેલો છે - ફતેપુર સિક્રી
9.      મધ્યપ્રદેશમાં પ્રાગ ઐતિહાસિક ગુફાચિત્રોનું સૌથી મોટું સંગ્રહાલય કયા સ્થળે આવલ છે - ભીમ બેટકા 
10.    ડમડમ હવાઇમથક ક્યાં આવેલ છે - કોલકત્તા
11.    સુભાષચન્દ્ર બોઝનું જન્મ સ્થળ કટક કયા રાજયમાં આવેલ છે - ઓરિસ્સા   
12.    હિન્દી ભાષાની પ્રથમ ફિલ્મ કઇ - આલમાઆરા
13.    જયપુરના જોવાલાયક સ્થળો - જંતર મંતર, હવામહેલ, અંબર મહેલ, વેધશાળા
14.    મહાભારતનું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું - કુરુક્ષેત્ર
15.    હૈદરાબાદના જોવાલાયક સ્થળો - ચારમિનાર, બિરલામંદિર, સાલારગંજ મ્યુઝિયમ  
16.    નિશાંત અને શાલીમાર ઉદ્યાન કયાં આવેલા છે - શ્રીનગર
17.    ઠંડાપાણીનાનું સરોવર સૂરજકૂંડ કયા રાજયમાં આવેલ છે - હરિયાણા
18.    મીનામ્બક્કમ હવાઇમથક કયાં આવેલ છે - ચેન્નઇ
19.    સૌરાષ્ટ્ર મેલ ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડે છે - મુંબઇ થી ઓખા
20.    કયા ઉપગ્રહ દ્વારા ભારતમાં ટેલિવિઝન કાર્યક્રમો બતાવવાનું શરૂ થયું - ઇન્સેટ  
21.    અમૃતસરમાં કયું હવાઇમથક આવેલ છે - રાજા સાસી ઇન્ટરનેશનલ એરપોર્ટૅ
22.    કોલકત્તાના જોવાલાયક સ્થળો - હાવડા બ્રિજ, ઇડનગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ, વિક્ટોરિયા મેમોરિયલ
23.    આદિશંકરાચાર્યની સમાધિ કયાં આવેલ છે - કેદારનાથ (ઉતરાખંડ)
24.    તમાકુનાં વેપાર માટે આંધ્રપ્રદેશનું કયું સ્થળ પ્રસિદ્ધ છે - ગંટૂર

25.    દારૂખાનું બનાવવા માટે કયું સ્થળ પ્રસિદ્ધ છે - શિવાકાશી  

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...