CPF Online


CPF Online



Online CPF Balance પગલું - આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધકવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે. 1. 12 અંકનો પ્રાણ નંબર 2. I PASSWORD ( Internet Password ) 3. T PASSWORD ( Teliphonik Password)પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. પગલું - અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો CPF WEBSITE CLICK HERE પગલું - 3વેબસાઈટની ડાબી બાજુના Subscribersપોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાંઆઈ પાસવર્ડલખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તેનવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.પગલું - આપના એકાઉન્ટમાં આપ બીજાAccount Details માં જઈને Personal Details,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકોછો. CHECK YOUR CPF ACCOUNT Online શું આપ આપની CPFકપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો. PRAN Form Paripatra CPF to PRAN NumbersClick here to Download Forn S-1

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...