
Pages
- ALL PARIPATRO
- ALL GENERAL KNOWLEDGE
- CCC ALL MATRIALS
- GUJARATI WEB JAGAT
- HTAT MERIT CALCULATOR
- News Papers
- Excel Sheets
- CPF Online
- Important Document
- IMPORTANT WEBSITE
- Eduapps
- COMPUTER USEFUL TRICKS
- BAL STORY
- UNIT TEST STD ( 6 TO 8)
- HTAT MATERIALS
- TET/TAT/HTAT MATERIALS
- Pragna Song Mp3 Download
- BALGEET & BALVARTAO
- EDUCATIONAL POWERPOINT
- MP3 PRAYERS
- POEMS
- PRAGNA MATERIALS
Friday, 26 February 2016
26_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam
1. નાગપુરમાં આવેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નામ જણાવો - બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય વિમાનમથક
2. ભારતીય રેલવેતંત્ર વિશ્વમાં કયા સ્થાને આવે છે - બીજા સ્થાને (એશિયામાં પ્રથમ સ્થાને)
3. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલ છે - પાલમ (દિલ્લી)
4. પહ્મનાભસ્વામી મંદિર કયાં આવેલ છે - તિરુવનંતપુરમ
5. આધુનિક ટપાલ પદ્ધતિ કોણે અને કયારે શરૂ કરી હતી - ડેલહાઉસીએ, ઇ.સ. ૧૮૫૪માં
6. ટપાલક્ષેત્ર દર્શાવવા માટે ગુજરાત માટે પહેલા બે અંક કયાંથી કયાં સુધીના છે - ૩૫ થી ૩૯
7. ભારતની શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ કઇ છે - સ્માઇલ પિન્ક
8. અકબરે બંધાવેલ બુલંદ દરવાજો કયાં આવેલો છે - ફતેપુર સિક્રી
9. મધ્યપ્રદેશમાં પ્રાગ ઐતિહાસિક ગુફાચિત્રોનું સૌથી મોટું સંગ્રહાલય કયા સ્થળે આવલ છે - ભીમ બેટકા
10. ડમડમ હવાઇમથક ક્યાં આવેલ છે - કોલકત્તા
11. સુભાષચન્દ્ર બોઝનું જન્મ સ્થળ કટક કયા રાજયમાં આવેલ છે - ઓરિસ્સા
12. હિન્દી ભાષાની પ્રથમ ફિલ્મ કઇ - આલમાઆરા
13. જયપુરના જોવાલાયક સ્થળો - જંતર મંતર, હવામહેલ, અંબર મહેલ, વેધશાળા
14. મહાભારતનું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું - કુરુક્ષેત્ર
15. હૈદરાબાદના જોવાલાયક સ્થળો - ચારમિનાર, બિરલામંદિર, સાલારગંજ મ્યુઝિયમ
16. નિશાંત અને શાલીમાર ઉદ્યાન કયાં આવેલા છે - શ્રીનગર
17. ઠંડાપાણીનાનું સરોવર સૂરજકૂંડ કયા રાજયમાં આવેલ છે - હરિયાણા
18. મીનામ્બક્કમ હવાઇમથક કયાં આવેલ છે - ચેન્નઇ
19. સૌરાષ્ટ્ર મેલ ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડે છે - મુંબઇ થી ઓખા
20. કયા ઉપગ્રહ દ્વારા ભારતમાં ટેલિવિઝન કાર્યક્રમો બતાવવાનું શરૂ થયું - ઇન્સેટ
21. અમૃતસરમાં કયું હવાઇમથક આવેલ છે - રાજા સાસી ઇન્ટરનેશનલ એરપોર્ટૅ
22. કોલકત્તાના જોવાલાયક સ્થળો - હાવડા બ્રિજ, ઇડનગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ, વિક્ટોરિયા મેમોરિયલ
23. આદિશંકરાચાર્યની સમાધિ કયાં આવેલ છે - કેદારનાથ (ઉતરાખંડ)
24. તમાકુનાં વેપાર માટે આંધ્રપ્રદેશનું કયું સ્થળ પ્રસિદ્ધ છે - ગંટૂર
25. દારૂખાનું બનાવવા માટે કયું સ્થળ પ્રસિદ્ધ છે - શિવાકાશી
Subscribe to:
Posts (Atom)
LATEST POST
Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020
Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020 ◆Standard: 9 ...
-
🌊🌀 *અલંકાર એટલે શું ?* 👉સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. ☔ *શબ્દ...
-
==》chhello divas full hd movie download karo part-1ek click ma ==》CLICK HERE TO DOWNLOAD
-
■■ વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો.■■ ►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી ►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી ►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘા...
-
STD:6 All Chapters Mcq file Download From : Here STD: 6 All Chapters Mcq with Answer file Download From : Here STD:7 All Chapte...
-
==》CLICK HERE TO DOWNLOAD d
-
7TH PAY RELATED NEWS:-SATMA PAGAR PUNCH NI RAH JOI RAHELA CRCO NE NIRASHA Click here to view news reports
-
●નવુ ચુંટણી કાર્ડ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે ક્લિક કરો. ==》 CLICK HERE
-
ગુજરાત ના 33 જીલ્લા/ 249 તાલુકા 🔸🔸 અમદાવાદ 🔸🔸 -અમદાવાદ સીટી બાવળા દસકોઈ દેત્રોજ - રામપુરા ધોળકા સાણંદ માંડલ વીરમગ...
-
==》CLICK HERE
-
=》હવે સરકારી ઓફીસોનાં ધક્કા ખાવાની જરૂર નથી : આ કામ થશે ઘેર બેઠા⬇ 💻દેશમાં હવે ધીરે ધીરે ડીઝીટલ ઇન્ડિયાનો વ્યાપ વધારવા માંડ્યો છે. લાંબી...


