Tuesday, 5 April 2016

WORLD HEALTH DAY 7TH APRIL

   વિશ્વ સ્વાસ્થ્ય દિવસ (world health day)  વિશ્વ સ્વાસ્થ્યસંગઠન (WHOના આશ્રય હેઠળ દર વર્ષે તેના સ્થાપના દિવસ એપ્રિલના વિશ્વભરમાં ઉજવવામાં આવે છેતેનો હેતુ વિશ્વનાલોકોને આરોગ્ય પ્રતિ જાગૃત કરવાનો છે. WHO ની સ્થાપના એપ્રિલ ૧૯૪૮માં કરવામાં આવી હતીઆથી દર વર્ષે  એપ્રિલેવિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે.વિશ્વ સ્વાસ્થ્ય દિવસઉજવવાની શરૂઆત ૧૯૫૦ થી થઇ હતી.
  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં ૧૯૩ સદસ્ય દેશો છેતેનુંવડુંમથક જીનીવામાં આવે છેભારત પણ વિશ્વ સ્વાસ્થ્યસંગઠનનો એક સદસ્ય દેશ છે અને તેનું ભારતીય વડુંમથકભારતની રાજધાની દિલ્લીમાં આવેલ છેદર વર્ષે વિશ્વ સ્વાસ્થ્યસંસ્થા દ્વારા જુદી-જુદી થીમ પર આરોગ્ય દિન ઉજવવામાં આવેછેવિશ્વ સ્વાસ્થ્ય સંગઠને  વર્ષે ૨૦૧૬માં વિશ્વ સ્વાસ્થ્યદિવસ માટે ડાયાબિટીસને પોતાની થીમ બનાવી છે થીમનેઅનુરૂપ તેઓ ડાયાબિટીસના દર્દીઓને જાગૃત કરવાની દિશામાંકાર્ય કરશે.     

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...