Thursday, 25 February 2016

रेवन्यू तलाटी माटे खास उपयोगी January 2016 करंट अफेयर्स ना 60 प्रश्नों जुवो एक क्लिक में

1.       ૨૩ જાન્યુઆરી ૨૦૧૬ના વિશ્વનો સૌથી ઉચ્ચો તિરંગો ક્યાં રાજ્યમાં લહેરાયો?
      -       રાંચી (ઝારખંડ)

2.       જાન્યુઆરી ૨૦૧૬માં કોને ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં ૯૦૯૬ વિકલાંગોને તેમનો જરૂરી સામાન આપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો?
      -        નરેન્દ્ર મોદી


3.       બિહારના મુખ્યમંત્રીએ જાન્યુઆરી ૨૦૧૬માં કોને પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે?
      -        પ્રશાંત કિશોર

4.       ૨૦૧૬ માં બેટી બચાઓ બેટી પઢાવો યોજના ને ભારત સરકારે કેટલા જીલ્લામાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે?
      -        ૬૧


5.       ભારત સરકાર એ કઈ પરિયોજના માટે વિશ્વ બેંક પાસેથી ૨૫૦ મિલિયન ડોલરના વિત્તીય સમજોતા કર્યા છે?
      -        ઝેલમ અને તવી ફલડ રીકીવરી પરિયોજના

6.       જાન્યુઆરી ૨૦૧૬માં ક્યાં ખેલાડીએ મલેશિયા માસ્ટર્સ ગ્રા પ્રી ગોલ્ડ બેડમિન્ટન ટુનાર્મેન્ટ ખિતાબ જીત્યો છે?
      -        પી.વી.સિંધુ


7.       કેન્દ્રીય કર બોર્ડ ના ચેરમેન ૨૦૧૬માં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -        અતુલેસ જીન્દલ

8.       જાન્યુઆરી ૨૦૧૬માં રક્ષા મંત્રી મનોહર પરિકર એ દેશ નો સૌથી વિશાળ તિરંગો ઝંડો કઈ જગ્યાએ લહેરાવ્યો?
      -        રાંચી


9.       કોને ગ્રીન પીસ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -         રવિ ચેલલ્મ

10.       હાલમાં ક્યાં રેલવે સ્ટેશન પર ગુગલની ફ્રી વાઈ ફાઈ સર્વિસ શરુ કરવામાં આવી છે?
      -        મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન

11.        પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જાન્યુઆરી ૨૦૧૬માં નવી દિલ્લીમાં ક્યાં રાષ્ટ્રીય અભિયાનનો આરંભ કર્યો?
        -         સ્ટાર્ટઅપ ઇન્ડિયા

12.        જાન્યુઆરી ૨૦૧૬માં ટાટા મોટર્સ ગ્રુપના મુખ્ય કાર્યકારી અધિકારી અને પ્રબંધ નિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -          ગુન્ટર બટસેક


13.        જાન્યુઆરી ૨૦૧૬માં વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ યસુતારો કોઈદ નું નિધન થયું એ ક્યાં દેશના રહેવાસી હતા?
        -         જાપાન

14.        ૧૮ જાન્યુઆરી ૨૦૧૬માં રિલાયન્સ જીયો એ કપનીની સાથે ૪ જી સ્પેક્ટ્રમ શેયર કરવા માટે સમજોતા કર્યા છે?
        -          રિલાયન્સ કમ્યુનિકેશન


15.        વર્ષ ૨૦૧૬ માટે ડીએસસી પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળી લેખિકાનું નામ શું છે?
        -         અનુરાધા રોય

16.        ૧૫ જાન્યુઆરી ૨૦૧૬ માં દિલ્લી ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટ નો ખિતાબ ક્યાં ખેલાડીએ જીત્યો?
        -         ઇવાન પોપોવ


17.        જાન્યુઆરી ૨૦૧૬માં સાઈ ઈંગ વન ને ક્યાં દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ ના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા?
        -         તાઇવાન

18.        સિક્કીમના પૂર્વ રાજ્યપાલ કોણ હતા જેનું ૧૭ જાન્યુઆરી ૨૦૧૬માં હૈદરાબાદમાં નિધન થયું?
        -         વી રામા રાવ


19.        જાન્યુઆરી ૨૦૧૬ માં આઈપીએલમાં કોને રાઈઝિંગ પુણે સુપરજાઈટસ ટીમના કેપ્ટન તરીકે ચુનવામાં આવ્યા?
        -         મહેન્દ્રસિંહ ધોની

20.        જાન્યુઆરી ૨૦૧૬માં ટાટા મોટર્સ ને કોને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે?
        -         ગુન્ટર બટસેક 

21.        સોલર ઉર્જાથી ચાલતી સ્વદેશી એસી મોડલ બનાવવા પર ભારતની વિદ્યાર્થી કલ્યાણી શ્રીવાસ્તવ ને ક્યાં દેશ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું?
        -        જાપાન

22.        ૬૧માં ફિલ્મફેયર એવોર્ડમાં ક્યાં અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળેલ છે?
        -       રણવીર સિંહ

23.        હાલ જાન્યુઆરી ૨૦૧૬માં ફેશન ડિઝાઈનર સુકેત ધીર ને ક્યાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
        -       ઇન્ટરનેશનલ વુંલમાર્ક પુરસ્કાર

24.        હાલ માં સ્વદેશી નિર્મિત મિસાઈલ નાગ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું એ ક્યાં પ્રકારનું મિસાઈલ છે?
        -       એંટી ટેક


25.        ગુજરાત રાજ્યના બાલ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -       જાગૃતિ પંડ્યા

26.        જાન્યુઆરી ૨૦૧૬ના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ ક્યાં દેશને ઇબોલા મુક્ત થવાની જાહેરાત કરી?
        -       લાઇબેરિયા


27.        ટાઈમ્સ નાઉ દ્વારા આયોજિત એવોર્ડ શો અમેજીંગ ઈંડિયંસ માં મોદીએ કોને સન્માનિત કર્યા?
        -       સમાજમાં યોગદાન દેવાવાલાને

28.        પંજાબમાં જાન્યુઆરી ૨૦૧૬માં કઈ પાર્ટીને કોગ્રેસમાં વિલય કરવાની ઘોષણા કરી?
        -       પંજાબ પીપુલ્સ પાર્ટી


29.        ૧૫ જાન્યુઆરી ૨૦૧૬ ના ફિલ્મ લગાનમાં 'ગુરન બાબા'ની ભૂમિકા નિભાવવા વાળા ક્યાં અભિનેતાનું નિધન થયું?
        -       રાજેશ વિવેક

30.        જાન્યુઆરી ૨૦૧૬માં ભારત સરકાર એ કઈ પરિયોજના માટે વિશ્વ બેન્કની સાથે ઋણ સમજોતા પર હસ્તાક્ષર કર્યા?

31.        નેપાળ દેશની સાથે ભારતે કેટલા વર્ષ પછી ૪ જાન્યુઆરી ૨૦૧૬ ના બસ સેવાનો આરંભ કર્યો?
       -        ૨૭

32.        હાલ ઇઝરાયેલમાં કોને પર્સન ઓફ ઘ યર બનાવવામાં આવ્યા?
       -         વ્લાદિમીર પુનીત

33.        જાન્યુઆરી ૨૦૧૬ માં પોતાની સીમા પર શાનાર્થીયોની વધતી સંખ્યા ના કારણે જાચ પડતાલ નો નિયમ ક્યાં દેશે બનાવ્યો?
       -        સ્વીડન
       

34.        હાલમાં પંજાબમાં પઠાનકોટ પર ક્યારે આંતકવાદીઓએ વાયુસેના એયરબેસ પર હમલો કર્યો?
       -        ૨ જાન્યુઆરી ૨૦૧૬

35.        ૫ જાન્યુઆરી ૨૦૧૫ ના નંદકુમાર સિંહ ચૌહાણ એ ક્યાં રાજ્યના બીજેપી અધ્યક્ષ નિર્વાચિત થયા છે?
       -        મધ્ય પ્રદેશ


36.        ઇટલી ના ફીલીપો ગ્રેંડી ને જાન્યુઆરી ૨૦૧૬ના કઈ સંસ્થાના પ્રમુખ તરીકે ચુનવામાં આવ્યા?
       -        યુએનએચસીઆર

37.        કિંગ એયર સી - ૯૦ હવાઈ જહાજ નું પ્રક્ષેપણ કરવાવાળું દેશનું પહેલું રાજ્ય કયું?
       -        બિહાર

  

38.        ક્યાં ક્રિકેટરે અંતર સ્કુલ ટુર્નામેન્ટમાં નાબાદ ૧૦૦૯ રન બનાવી નવો ઈતિહાસ રચયો?
       -        પ્રણવ ધનાવડે

39.        જાન્યુઆરી ૨૦૧૬ માં ત્રણ વર્ષમાં બીજી વાર કોસ્ટા બુક એવોર્ડ ૨૦૧૫ ક્યાં બ્રિટીશ લેખકે જીત્યો?
       -         કેટ એટકિસન 

40.        જાન્યુઆરી ૨૦૧૬ના ક્યાં દેશની સાથે સાઉદી અરબ એ બધા જ રાજનૈતિક સબંધ સમાપ્ત કરવાની ઘોષણા કરી?
       -        ઈરાન

41.      કોને ભારતીય વાયુસેનાનો કાર્યભાર સંભાળી લીધો છે?
       -        રાકેશ કુમાર સિંહ

42.      હાલમાં દક્ષિણ અમેરિકાના સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીનો એવોર્ડ કોને મળેલ છે?
       -        કાર્લોસ સાનચેજ

43.      હાલમાં પ્રતિષ્ઠિત નિશાગાંધી પુરષ્કાર માટે કોને ચુનવામાં આવ્યા છે?
       -        ઈલૈયારાજા
  
 
44.      કોને ઉત્તર પ્રદેશ સરકાર ના નવા પુલિસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -        જાવેદ અહમદ

45.      હાલમાં કઈ પરિયોજના એ ઈ-એશિયા પુરષ્કાર જીત્યો છે?
       -        દવા

 
46.      ભારતનું કયું હલકું લડાકુ વિમાન બહરીન ઇન્ટરનેશનલ એયરશો માં ભાળ લેશે?
       -        તેજસ

47.      કલાનિધિ પુરષ્કાર ૨૦૧૫ થી ક્યાં ગાયકને સન્માનિત કરવામાં આવ્યા છે?
       -         સંજય સુબ્રમણ્યમ
     
48.      એક જૈવ-સીએનજી સુવિધા નું ઉદ્ઘાટન કઈ ભારતીય કંપનીએ કાર્બન ન્યુટ્રલ પારિસ્થિતિકી તંત્ર બનાવવા માટે કર્યું છે?
       -        મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર

49.      આફ્રિકા માં પોતાનો કારોબારનો વિસ્તાર કરવા માટેણી યોજના કઈ ભારતીય કંપનીએ બનાવી છે?
       -        ટાટા ઇન્ટરનેશનલ

50.      ગ્રીન પીન તથા પોતાનો મોબાઈલ એપ્લીકેશનના વર્જન સહિત ડીજીટલ બેન્કિંગ સોલ્યુશનની શરૂઆત કઈ બેંકે કરી છે?
       -        પંજાબ નેશનલ બેંક


51.         રિલાયન્સ જીયો એ ૨૭ ડિસેમ્બર ૨૦૧૫માં ક્યાં શહેરમાં ૪ જી ટેલીકોમ સેવાનો આરંભ કર્યો છે?
        -         મુંબઈ

52.         જે. એચ. ચૌધરી ને ક્યાં રાજ્ય સરકારના આઈટી સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -          આંધ્રપ્રદેશ

53.         જીસીએમએફ ના નવા ઉપાધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -         જેઠાભાઈ ભારવાડ 

54.         અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક હજાર શતક પુરા કરવાવાળી પહેલી ટીમ કઈ ટીમ બની?
        -         ઓસ્ટ્રેલીયા



55.         હાલ માં વિધાન પરિષદ ચુનાવમાં ૯૯ ટકા મતદાન નો રાષ્ટ્રીય રેકોર્ડ ક્યાં રાજ્ય માં બન્યો?
        -         કર્નાટક

56.         કાનુન નો બદલાવ કરી એક થી વધારે બચ્ચા પૈદા કરવાની અનુમતી ડિસેમ્બર ૨૦૧૫ માં ક્યાં દેશે દીધી?
        -         ચીન



57.         ક્યાં દેશને હાલ ડિસેમ્બર ૨૦૧૫ માં ઇબોલા મુક્ત ઘોષિત કરવામાં આવ્યો?
        -         ગિન્ની

58.         ક્યાં રાજ્યે પોતાની પ્રથમ વિજય હજારે ક્રિકેટ ટોફી જીતી છે?
        -         ગુજરાત 



59.         કઈ સંસ્થાએ ડિસેમ્બર ૨૦૧૫ માં ચાર ગ્રીનફિલ્ડ હવાઈ અડ્ડો માટે મંજુરી દીધી છે?
        -          નાગર વિમાન મંત્રાલય

60.         ડિસેમ્બર ૨૦૧૫ માં વિનેવેશ વિભાગના સચિવના રૂપમાં કઈ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -          નીરજ કુમાર ગુપ્તા

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...