1. આમીર ખાન દ્વારા સ્થાપિત કઈ સંસ્થાએ મહારાષ્ટ્રમાં પાણીની કમી ને પૂરું કરવા માટેનો આરંભ કર્યો છે?
- પાણી ફાઉન્ડેશન
2. ફ્રેબુઆરી ૨૦૧૬ના બીજા અઠવાડિયામાં એપ્પલ ઇક દ્વારા ભારતના હૈદરાબાદમાં ક્યાં પ્રકારની કંપનીની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી?
- તકનીકી વિકાસ કેન્દ્ર
3. ૧૭ ફ્રેબુઆરી ૨૦૧૬ના દિલ્લીમાં નવા પોલીસ આયુક્ત કોને ઘોષિત કરવામાં આવ્યા?
- આલોક વર્મા
4. સ્વચ્છ ભારત સર્વેક્ષણ ૨૦૧૬ના જાહેર પરિણામ મુજબ ક્યાં શહેરને સૌથી વધારે સ્વચ્છ શહેર ઘોષિત કરવામાં આવ્યું?
- મૈસુર
5. સ્વચ્છ ભારત સર્વેક્ષણ ૨૦૧૬ના જાહેર પરિણામ મુજબ ક્યાં શહેરને સ્વચ્છતાના ક્ષેત્રમાં સૌથી અંતિમ સ્થાન પ્રાપ્ત થયું?
- ધનબાદ
http://mahitijagat.blogspot.in
6. ફ્રેબુઆરી ૨૦૧૬માં કઈ ટીમે ૩૬માં નેશનલ ચેસ ટીમ ચૈમ્પિયનશિપનો ખિતાબ જીત્યો?
- ઇન્ડીયન રેલવે
7. ૧૫ ફ્રેબુઆરી ૨૦૧૬ના ચીને ક્યાં દેશની સાથે સિલ્ક રોડના શુભારંભ કરવા માટે રેલ સેવાનો આરંભ કર્યો?
- ઈરાન
8. ફ્રેબુઆરી ૨૦૧૬માં સરકારને ડાકઘર લઘુ બચત યોજના પર કેટલા ટકા વ્યાજ દર ઘટાડ્યો છે?
- ચોથો ભાગ
9. સયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બુતરસ ઘાલીનું ૯૩ વર્ષની ઉમરમાં નિધન થયું એ ક્યાં દેશના નિવાસી હતા?
- મિસ્ત્ર
10. ફ્રેબુઆરી ૨૦૧૬માં ભારતે ક્યાં દેશને એશિયા બેડમિન્ટન ચૈમ્પિયનસીપમાં પહેલી વાર હરાવ્યો?
- ચીન
http://mahitijagat.blogspot.in
11. ફ્રેબુઆરી ૨૦૧૬માં વિપ્રો એ અમેરિકાની કઈ કંપની સાથે સમજોતા કરવાની ઘોષણા કરી છે?
- હેલ્થ પ્લાન સર્વિસેજ
12. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૩ ફ્રેબુઆરી ૨૦૧૬ના ક્યાં શહેરમાં પહેલા મેક ઇન ઇન્ડિયા સપ્તાહ નું ઉદ્ઘાટન કર્યું?
- મુંબઈ
13. ટેરી બોર્ડને આર કે પચૌરી ણી જગ્યાએ ક્યાં નવા ચેરમૈન નિયુક્ત કર્યા છે?
- અશોક ચાવલા
14. ભારતમાં સોસીયલ મીડિયા સાઈટ ફેસબુક એ પોતાના ક્યાં વિવાદિત પ્રોજેક્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે?
- ફ્રી બેઝીક સેવા
15. ૧૨માં દક્ષિણ એશિયાઈ ખેલોમાં મહિલા હોકી ટીમનું સુવર્ણ પદક ક્યાં દેશે જીત્યું?
- ભારત
http://mahitijagat.blogspot.in
16. કેન્દ્ર સરકારે સેબીના વર્તમાન ચેયરમેનનો કાર્યકાલ એક વર્ષ માટે વધારી દીધો છે એનું નામ શું છે?
- યુકે સિંહ
17. ફ્રેબુઆરી ૨૦૧૬ માં દિલ્લી વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- યોગેશ કુમાર ત્યાગી
18. ૧૬ ફ્રેબુઆરી ૨૦૧૬ ના દક્ષિણ એશિયાઈ ખેલોમાં ભારતીય કબડ્ડી ટીમે ક્યાં દેશને હરાવી સુવર્ણપદક જીત્યો છે?
- પાકિસ્તાન
19. ભારતે ૧૬ ફ્રેબુઆરી ૨૦૧૬ના ચાંદીપુરના એક પરીક્ષણ કેન્દ્રથી ક્યાં મિસાઈલનું પ્રાયોગિક પરીક્ષણ કર્યું?
- પૃથ્વી ૨
20. અંડર-૧૯ વિશ્વકપ ક્રિકેટના ફાઈનલમાં વેસ્ટઇન્ડીઝ એ ક્યાં દેશને હરાવ્યા?
- ભારત
http://mahitijagat.blogspot.in/?m=1
21. ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ ના સુંદર પીચાઈ બન્યા અમેરિકાના સૌથી વધારે પૈસા કમાવવા વાળા વ્યક્તિ એ કઈ કંપનીથી જોડાયેલ છે?
- ગુગલ
22. ૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ બ્રિટેનમાં ક્યાં તુફાને ભયંકર તબાહી મચાઈ?
- એમોઝેન તુફાન
23. ૧૨ માં દક્ષિણ એશિયાઈ ખેલોનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યા?
- શિલોંગ
24. ફ્રેબુઆરી ૨૦૧૬ના ઇન્ડીયન ઓયલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા ખોલવામાં આવેલ ઓડીસા માં પારાદીપ ઓયલ રીફાઇનરીનો શુભારંભ કોને કર્યો?
- નરેન્દ્ર મોદી
25. ૭ ફ્રેબુઆરી ૨૦૧૬ના ભારત અને ઓસ્ટ્રેલીયાની મહિલા ક્રિકેટ ટીમ વરચે રમવામાં આવેલ ત્રણ મેચોની શ્રુખલાની ફાઈનલ મેચ ક્યાં રમવામાં આવી?
- હોર્બોટ
http://mahitijagat.blogspot.in/?m=1
26. ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ના નેપાળના ક્યાં પ્રધાનમંત્રીનું નિધન થયું?
- સુશીલ કોઈરાલા
27. ૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ એશિયા કુશ્તી મહાસંઘના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા?
- બૃજ્ભુષણ શરણ સિંહ
28. વિશ્વ બેંક મુજબ ૨૦૧૫માં વિદેશોમાંથી સૌથી વધારે ધન પ્રાપ્ત કરવાવાળો કયો દેશ પહેલા સ્થાન પર છે?
- ભારત
29. ગુજરાતના ક્યાં શહેરમાં દેશની પહેલી રેલવે યુનીવર્સીટી ખોલવામાં આવશે?
- વડોદરા
30. યુપીના મંત્રી કૈલાસ યાદવનું ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ના નિધન થયું એ નિધન સમયે ક્યાં વિભાગથી સબંધિત હતા?
- પંચાયતી રાજ
http://mahitijagat.blogspot.in/?m=1
31. ૩ ફ્રેબુઆરી ૨૦૧૬ ના ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડી ને ક્યાં રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- ગુજરાત
32. ભારતના ક્યાં રાજ્યમાં દેશનો પહેલો એવિએશન પાર્ક બનાવવામાં આવશે?
- ગુજરાત
33. કઈ જગ્યા પર કેન્દ્ર સરકારે દેશની પહેલી જૈવિક ખેતી અનુસંધાન સંસ્થાની સ્થાપના કરી?
- ગંગટોક
34. ૫ ફ્રેબુઆરી ૨૦૧૬ના ક્યાં દેશમાં આવેલ ૬.૫ તીવ્રતા ના ભૂકપના કારણે ભારી નુકસાન થયું છે?
- તાઇવાન
35. ક્યાં દેશે સ્વતંત્રતા દિવસના ઉત્સવ પર તમિલ ભાષમાં ગાવામાં આવેલ રાષ્ટ્રગાન પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે?
- શ્રીલંકા
http://mahitijagat.blogspot.in/?m=1
36. સિયાચીન ગ્લેશિયરમાં આવેલ બર્ફીલા તૂફાનમાં ફસાયેલ ભારતીય સેનાના કેટલા જવાનો શહીદ થયા?
- ૧૦
37. ૬૧માં રાષ્ટ્રીય સ્કુલ એથ્લેટિકસ ચૈમ્પિયનશિપમાં ક્યાં રાજ્યે વિજય પ્રાપ્ત કર્યો?
- કેરલ
38. ફ્રેંચ સીડીકેત ઓફ સિનેમા ક્રિટીક્સ - ૨૦૧૬માં સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ નો એવોર્ડ કઈ ભારતીય ફિલ્મને દેવામાં આવ્યો?
- તિતલી
39. ક્યાં વ્યાપારિક સમૂહની અસેટ મેનેજમેન્ટ કંપનીને મ્યુચ્યુઅલ ફંડ કારોબર શરુ કરવા માટે બજાર નિયામક સેબી એ મંજુરી દીધી?
- મહિન્દ્ર ગ્રુપ
40. ક્યાં સેના પ્રમુખનું ૩૦ જાન્યુઆરી ૨૦૧૬ના નિધન થયું?
- કૃષ્ણ રાવ
http://mahitijagat.blogspot.in/?m=1
41. ગુજરાતી ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ બનાવનારને કેટલા લાખ સુધીની સહાય કરશે?
- ૫૦ લાખ
42. ૨ ફ્રેબુઆરી ૨૦૧૬ના આઈપીએલની રાજકોટ ટીમના કોચ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- બ્રેંડ હોગ
43. ગુજરાતી ફિલ્મની અભિનેત્રી પદ્મરાણીનું ૨૫ જાન્યુઆરીના તેમના જન્મદિવસે નિધન થયું એ કેટલા વર્ષની હતી?
- ૮૦
44. કિસ સેના પ્રમુખનું ૩૦ જાન્યુઆરી ૨૦૧૬ના નિધન થયું?
- કૃષ્ણા રાવ
45. કેન્દ્ર સરકારે સુનીલ લામ્બાને ફ્રેબુઆરી ૨૦૧૬માં ક્યાં નેવલ કમાન્ડના ચીફ બનાવવામાં આવ્યા છે?
- પશ્ચિમી કમાંડ
46. પાવાગઢના વિકાસ માટે કેટલા કરોડની રકમ ફાળવવામાં આવી?
- ૩૦૦ કરોડ
47. અમેરિકાના રાષ્ટ્રપતિ ચુનાવના પહેલા ચરણ અયોવા માં થયેલ મતદાનમાં રીપબ્લીકન પાર્ટીના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રપ ને ક્યાં રાજનેતાએ પાછળ છોડી દીધો ?
- ટેડ ક્રુંજ
48. નરેન્દ્ર મોદીએ આયુર્વેદ ગ્લોબલ ફેસ્ટ મુજબ ફ્રેબુઆરી ૨૦૧૬માં ક્યાં રાજ્યમાં વિજય કોન્કલેવ ૨૦૧૬ કાર્યક્રમનો શુભારંભ કર્યો?
- કેરલ
49. ફ્રેબુઆરી ૨૦૧૬માં ભારતે ક્યાં દેશની સાથે રાજનયિકો માટે વીજા મુક્ત યાત્રા માટે સમજોતા કર્યા છે?
- અફઘાનિસ્તાન
http://mahitijagat.blogspot.in/?m=1
50. હાલ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન 'રઈસ'ના શૂટિંગ અર્થે ગુજરાતના ક્યાં જીલ્લામાં આવ્યા છે?
- કચ્છ
51. અંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ પ્રતિવર્ષ ક્યારે ઉજવવામાં આવે છે?
- ૨૬ જાન્યુઆરી
52. જાન્યુઆરી ૨૦૧૬માં ભારતમાં પહેલા વિમાન વાહક પોતના સ્મારકનું મુંબઈમાં અનાવરણ કરવામાં આવ્યું એનું નામ શું છે?
- આઈએનએસ વિક્રાંત
53. વર્ષ ૨૦૧૫માં ક્યાં દેશને પછાડીને ભારત દુનિયાનો સૌથી મોટો ચોખા નિર્યાત કરવાવાળો દેશ બની ગયો?
- થાઇલેન્ડ
http://mahitijagat.blogspot.in/?m=1
54. જાન્યુઆરી ૨૦૧૬માં ક્યાં ખેલાડીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો એવોર્ડ એલન બોડર મેડલ જીતી લીધો છે?
- ડેવિડ વોર્નર
55. ભારતના ક્યાં રાજ્યમાં ૬૧મા રાષ્ટ્રીય સ્કુલ એથ્લેટિક ચૈમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું?
- કેરલ
56. જાન્યુઆરી ૨૦૧૬માં ટી ૨૦ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એ ક્યાં ક્રિકેટ ટીમને ૧૦ વિકેટથી હરાવી ઈતિહાસ રચયો?
- ઓસ્ટ્રેલીયા
57. ઉત્તર કોરીયાએ જાન્યુઆરી ૨૦૧૬માં ક્યાં બોમનું પરીક્ષણ કર્યું?
- હાઇડ્રોજન બમ
58. ભારતીય ગણતંત્ર દિવસ પર સર્ચ એન્જીન ગુગલ એ કઈ સેનાના ઊંટ દસ્તને પોતાનું ડુંડલ બનાવ્યું?
- બીએસએફ
http://mahitijagat.blogspot.in/?m=1
59. જાન્યુઆરી ૨૦૧૬માં તૃતીય રાષ્ટ્રીય યસ ચોપડા મેમોરીયલ પુરષ્કાર થી કઈ અભિનેત્રીને સન્માનિત કરવામાં આવ્યા?
- રેખા
60. ૨૬ જાન્યુઆરી ૨૦૧૬માં ગણતંત્ર દિવસના અવસર પર સેનાના પરેડમાં પહેલીવાર કેટલા ફ્રાંસીસી સૈનિકોએ હિસ્સો લીધો?
- ૭૬

No comments:
Post a Comment