Tuesday, 19 January 2016

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ની કચેરી દ્વારા, પો. સ. ઇ. (બિન હથિયારી શાખા) વર્ગ-૩ ની ૨૬૦ જગ્યાઓ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને ભરવા બાબત સર્ક્યુલર જાહેરાત ક્રમાંક: ૬૧/૨૦૧૫૧૬ પ્રસિધ્ધ કરવામા આવેલ જેમા નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે થયેલ પીટીશન્સ SCA નં.૨૦૩૫૨/૨૦૧૫, ૨૦૩૫૯/૨૦૧૫, ૨૦૫૨૮/૨૦૧૫, ૨૦૯૪૯/૨૦૧૫ તથા SCA નં.૨૦૩૫૨/૨૦૧૫ માં થયેલ સીવિલ એપ્લીકેશન નં.૧૩૩૪૩/૨૦૧૫ માં નામ.ગુજરાત હાઈકોર્ટ ના તા.૦૮/૦૧/૨૦૧૬ ના ઓરલ ઓર્ડર ને ધ્યાને લઈ નીચે મુજબ નો સુધારો કરવામાં આવે છે.તે PDF ફાઇલ મા ડાઉનલોડ કરો

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...