Tuesday, 22 December 2015

M.K. BHAVNAGAR UNIVERSITY VARIOUS (EXTERNAL)COURSES ONLINE ADMISSION APPLY

M.K. BHAVNAGAR UNIVERSITY VARIOUS (EXTERNAL)COURSES ONLINE ADMISSION APPLY
●F.Y.B.A
●F.Y B.Com.
●M.A. PART-1
●M.Com. PART-1
▶▶FORM SUBMISSION
LAST DATE:
31/1/2016
▶▶▶ONLINE FORM
SUBMIT INSTRUCTION◀◀◀
1) Apply form Admission માંથી તમારો કોર્ષ સીલેક્ટ કરો. ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર એન્‍ટર કરો એટલે તમારા મોબાઈલમા OTP (One time password) આવશે જે નીચે દર્શાવેલ ખાનામાં એન્‍ટર કરો. આ OTP તમારે સાચવી રાખવાનો રહેશે. જે તમે ફરી ગમે ત્યારે ઉપયોગ કરી શકશો
2) ઉપરોક્ત OTP એન્‍ટર કર્યા બાદ રજીસ્ટ્રેશનના સ્ટેપ ખુલી જશે જેમા ડોક્યુમેન્‍ટ વેરીફીકેશન માટેની તારીખો તથા સમય દર્શાવેલો હશે. જેમાથી આપને અનુકુળ હોય તે તારીખ અને સમય સામે ડૉક્યુમેન્‍ટ વેરીફીકેશન માટે સીલેક્ટ કરવાના રહેશે. એક વાર સીલેક્ટ કર્યા બાદ આપ ફેરફાર કરી શકશો
3) ત્યારબાદ આપે નીચે દર્શાવેલ ફોર્મ મા તાલુકો સીલેક્ટ કરવાનો રહેશે. જે તાલુકો સીલેક્ટ કરવામાં આવશે ત્યાં પરીક્ષા માટે આપને કેન્‍દ્ર ફાળવવામાં આવશે.જે તે સમયે ફાળવેલ તાલુકામા પરીક્ષા માટે સગવડતા હશે તો પરીક્ષા માટે કેન્‍દ્ર ફાળવવામાં આવશે અથવા અન્ય જગ્યાએ કેન્‍દ્ર ફાળવવામાં આવશે અને ત્યા પરીક્ષા આપવાની રહેશે
4) ત્યારબાદ Personal Details માં ઉમેદવારે પોતાની વિગતો ભરવાની રહેશે
5) ત્યારબાદ Education Qualification Details માં ઉમેદવારે પોતાની વિગતો ભરવાની રહેશે
▶▶FOR ONLINE FORM APPLY,
DIRECT UNI WEBSITE:
CLICK HERE

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...