Pages
- ALL PARIPATRO
- ALL GENERAL KNOWLEDGE
- CCC ALL MATRIALS
- GUJARATI WEB JAGAT
- HTAT MERIT CALCULATOR
- News Papers
- Excel Sheets
- CPF Online
- Important Document
- IMPORTANT WEBSITE
- Eduapps
- COMPUTER USEFUL TRICKS
- BAL STORY
- UNIT TEST STD ( 6 TO 8)
- HTAT MATERIALS
- TET/TAT/HTAT MATERIALS
- Pragna Song Mp3 Download
- BALGEET & BALVARTAO
- EDUCATIONAL POWERPOINT
- MP3 PRAYERS
- POEMS
- PRAGNA MATERIALS
Saturday, 10 September 2016
7TH PAY RELATED NEWS:-SATMA PAGAR PUNCH NI RAH JOI RAHELA CRCO NE NIRASHA
7TH PAY RELATED NEWS:-SATMA PAGAR PUNCH NI RAH JOI RAHELA CRCO NE NIRASHA
Click here to view news reports
Tuesday, 6 September 2016
અલંકાર એટલે શું ? અલંકાર ના પ્રકાર કેટલા છે? તેની ઉદાહરણ સાથે સમજૂતી
🌊🌀 *અલંકાર એટલે શું ?*
👉સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.
☔ *શબ્દાલંકાર એટલે શું ?*
🎋 વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .
☔ *અર્થાલંકાર એટલે શું ?*
🎋 વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .
☔ *ઉપમેય એટલે શું ?*
🎋 જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે…
☔ *ઉપમાન એટલે શું ?*
🎋 જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે…
☔ *સાધારણ ધર્મ એટલે શું ?*
🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
☔ *ઉપમાવાચક શબ્દો એટલે શું ?*
🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે.
🌀 *શબ્દાલંકારના પ્રકાર*
(૧) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઇ)
(૨) યમક (શબ્દાનુપ્રાસ)
(૩) આંતરપ્રાસ (પ્રાસસાંકળી)
(૪) અંત્યાનુપ્રાસ
🌀 *અર્થાલંકારના પ્રકાર*
(૧) ઉપમા (૨) ઉત્પ્રેક્ષા
(૩) રૂપક (૪) અનન્વય
(૫) વ્યતિરેક (૬) શ્લેષ
(૭) સજીવારોપણ (૮) વ્યાજસ્તુતિ
♏ *વર્ણસગાઇ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ અલંકારઃ—*
વાકય કે પંકિતના પ્રારંભે એકનોએક વર્ણ બે કે બે થી વધારે વખત આવી વાકયમાં ચમત્કૃતિ સર્જે ત્યારે.. ..
ઉદાહરણઃ—
૧ નિત્યસેવા,નિત્ય—કીર્તન—ઓચ્છવ નિરખવા નંદકુમાર રે.
૨ જેને ગોવિંદા ગુણ ગાયા રે.
૩ નટવર નિરખ્યા નેન તે…
૪ માડી મીઠી,સ્મિતમધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી.
૫ પુરી કાશી,કાંચી,અવધ,મથુરાને અવર સૌ
♏ *શબ્દાનુપ્રાસ, યમક, ઝટ અલંકારઃ—*
જ્યારે વાકયમાં પંકિતમાં એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જય ત્યારે.
ઉદાહરણઃ—
૧ કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો.
૨ જાંબાળા…ખોપાળા…તગડીને ભડી…નેભાવનગર…
૩ હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.
૪ અખાડામાં જવાના મેં ઘણીવાર અ—ખાડા કર્યા.
૫ દીવાનથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર.
♏ *આંતરપ્રાસ, પ્રાસસાંકળીઃ—*
પહેલા ચરણના છલ્લો શબ્દનો અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે..
ઉદાહરણઃ—
૧ જતો હતો અંધ થતી નિશામાં,સુગુપ્ત રાજગૃહની દિશામાં.
૨ વિચારનો નેઞ જલે ભરાય છે,શરીરનું ચેતન ત્યાં હરાય છે.
૩ પાનેપાને પોઢી રાત,તળાવ જપ્યું કહેતા વાત.
૪ સામા સામા રહયાં શાભે,વ્યોમ ભોમ બે સોય.
૫ વિદ્યા ભણિયો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો.
વિદ્યા ભણિયો જેહ,કામનીકંચન ચૂડો.
🐝 *ઉપમા અલંકારઃ—*
ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે….
ઉપમાવાચક શબ્દો (શું,શી,શા,જેવું,જેવા,જેવી,જેમનું,તેમનું,સરખું,સમોવડું,તુલ્ય,પેઠે,માફક,સમાન,)
ઉદાહરણઃ—
૧ પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
૨ મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.
૩ સંતરાની છાલ જેવો તડકો વરસે છે.
૪ ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.
૫ શામળ કહે બીજાબાપડા, પ્હાણ સરીખા પારખ્યા.
🐝 *ઉત્પેક્ષા અલંકારઃ—*
ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના/શકયતા વ્યકત કરવામાં આવે ત્યારે.. .. ..
ઉત્પેક્ષા વાચકશબ્દોઃ—જાણે,રખે,શકે
ઉદાહરણઃ—
૧ જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ નથી.
૨ વપુ-તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર-ભાણ.
૩ જયાં-ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ.
૪ દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથી માંથી જ મળેલા.
૫ થાય છે મારી નજર જાણે હરણ ન રહે ઠેકતી એ ઘાસમાં.
🐝 *રૂપક અલંકારઃ—*
ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે …
ઉદાહરણઃ—
૧ બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી.
૨ ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
૩ ધણી સુરભિ સુત છે.
૪ હરખને શોક ની ના’વે જેને હેડકી.
૫ ઊંગતાને પાયે જગની જેલ.
🐝 *અનન્વય અલંકારઃ—*
ઉપમેયની ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે…
ઉદાહરણઃ—
૧ મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો.
૨ હિમાલય એટલે હિમાલય.
૩ આકકાનું વર્તન એટલે આકકાનું વર્તન,
૪ માતેમા બીજા બધા વગડાના વા.
૫ મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો.
🐝 *વ્યતિરેક અલંકારઃ—*
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે ..
ઉદાહરણઃ
૧ બાપુનુ હૃદય ફૂલ કરતાં કોમળ હતું.
૨ કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું !
૩ સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માઞ.
૪ ઊર્મિલાની વાણી અમૃતથીયે મીઠી છે.
૫ તું ચંદ્રથી ચારૂ સુહાસિની છે.
🐝 *શ્લેષ અલંકારઃ—*
જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી (અર્થાત્)
એક જ શબ્દના બે કે બેથી વધારે અર્થ બને ત્યારે…
ઉદાહરણઃ—
૧ જવાની તો આખરે જવાની છે.
૨ સાહેબ ,આબાં નીચે મરવા પડયા છે.
૩ રવિને પોતાનો તડકો ન ગમેતો જાય કયાં.
૪ હું માનવી માનવ થાઉં તો ઘણું.
૫ તપેલી તપેલી છે.
🐝 *સજીવારોપણ અલંકારઃ—*
નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોહણ કરવામાં આવે ત્યારે.. .. ..
૧ નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.
૨ ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતાં નથી.
૩ સડક પડખું વાળીને સુઇ ગઇ.
૪ રાતે તડકાએ રસ્તામાં રાતવાસો કર્યો.
૫ ઋતુઓ ને દૂરદૂર વહીજતી જોવું છું.

Monday, 5 September 2016
વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો અને તે પુસ્તકો લખનાર લેખકો ની યાદી
■■ વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો.■■
►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી
►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી
►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી
►માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.
►અપરાધી - ઝવેરચંદ મેઘાણી.
►ઓથાર - અશ્વિની ભટ્ટ
►અંગાર -અશ્વિની ભટ્ટ
►આખેટ - અશ્વિની ભટ્ટ
►ફાંસલો – અશ્વિની ભટ્ટ
►કસબ - અશ્વિની ભટ્ટ
►કરામત - અશ્વિની ભટ્ટ
►કમઠાણ - અશ્વિની ભટ્ટ
►અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ્ટ
►પ્રીત કિયે સુખ હોય - જય વસાવડા
►યુવા હવા - જય વસાવડા
►સાહિત્ય અને સિનેમા -- જય વસાવડા
►માહિતી નો મહાસાગર - જય વસાવડા
►નોલેજ નગરીયા - જય વસાવડા
►જય હો - જય વસાવડા
►સાયન્સ સમંદર - જય વસાવડા
►જી.કે. જંગલ - જય વસાવડા
►પીળા રૂમાલ ની ગાંઠ - હરકિશન મહેતા
►મુક્તિબંધન - હરકિશન મહેતા
►સત્ય ના પ્રયોગો - ગાંધીજી
►મારી આત્મકથા - મહાત્મા ગાંધીજી
►કન્યાને પત્રો - ગાંધીજી
►અર્ધી સદી ની વાંચન યાત્રા - મહેન્દ્ર મેઘાણી
►સળગતાં સૂરજમુખી - મહેન્દ્ર મેઘાણી
►વાંચન યાત્રાનો પ્રસાદ - મહેન્દ્ર મેઘાણી
►મળેલા જીવ - પન્નાલાલ પટેલ
►માનવી ની ભવાઈ - પન્ના લાલ પટેલ
►ગુજરાત નો નાથ - કનૈયા લાલ મુનશી
►પાટણ ની પ્રભુતા - કનૈયા લાલ મુનશી
►પૃથ્વી વલ્લભ - કનૈયા લાલ મુનશી
►મુન્શીનો વૈભવ - કનૈયા લાલ મુનશી
►જય સોમનાથ - કનૈયા લાલ મુનશી
►કૃષ્ણાવતાર - કનૈયા લાલ મુનશી
►ફાઈવ પોઈન્ટ સમવન - ચેતન ભગત
►થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ - ચેતન ભગત
►વન નાઇટ એટ કોલ સેન્ટર - ચેતન ભગત
►કૃશ્નાયણ - કાઝલ ઓઝા વૈધ
►એકબીજા ને ગમતા રહીએ - કાઝલ ઓઝા વૈધ
►મધ્યબિંદુ - કાઝલ ઓઝા વૈધ
►ડોક્ટર ની ડાયરી - ડો. શરદ ઠાકર
►સિંહપુરુષ - શરદ ઠાકર
►સમય ના સથવારે - ડો. આઈ.કે. વીજળીવાળા
►અમૃત નો ઓડકાર - ડો. આઈ.કે. વીજળીવાળા
►સાઈલન્સ પ્લીઝ - ડો. આઈ.કે. વીજળીવાળા
►મોતિચારો - ડો. આઇ. કે. વિજળીવાળા
►સાથીદાર ની શોધમાં -- ડો. આઇ. કે.વિજળીવાળા
►ઝેર તો પીધા છે જાણી જાણી - મનુભાઈપંચોળી
►સોક્રેટીસ - મનુભાઈ પંચોળી
►કૃષ્ણ નું જીવનસંગીત - ગુણવંત શાહ
►સેક્યુલર મુરરબો -- ગુણવંત શાહ
►કબિરા ખડા બાજાર મે -- ગુણવંત શાહ
►મન ના મેઘધનુષ - ગુણવંત શાહ
►મરો ત્યાં સુધી જીવો - ગુણવંત શાહ
►શ્વાસ ની એકલતા - ચંદ્રકાંત બક્ષી
►બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી
►પેરાલીસીસ - ચંદ્રકાંત બક્ષી
►ઇગો - ચંદ્રકાંત બક્ષી
►આકાર - ચંદ્રકાંત બક્ષી
►લીલી નસોમાં પાનખર - ચંદ્રકાંત બક્ષી
►બાકી રાત - ચંદ્રકાંત બક્ષી
►મહાજાતી ગુજરાતી - ચંદ્રકાંત બક્ષી
►જસ્ટ એક મિનીટ - રાજુ અંધારિયા
►સાત પગલાં આકાશ માં - કુન્દનિકા કાપડિયા
►પ્રેમ સમીપે - કુન્દનિકા કાપડિયા
►વંશ વિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે- મોહનલાલ અગ્રવાલ
►ટારઝન - રમણલાલ સોની
►આંગતુક - ધીરુબેન પટેલ
►વાંસનો અંકુર - ધીરુબેન પટેલ
►પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી -દિનકર પંડ્યા
►કુસુમમાળા - નરસિંહરાવ દિવેટિયા
►ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ - ટોલ્સટોય ન હન્યતે– મૈત્રેયી દેવી સ્વર્ગની
►લગોલગ -મૈત્રેયીદેવી મનની વાત – સુધા મૂર્તિ
►મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
►મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
►અજાણીનું અંતર - શરીફા વીજળીવાળા
►અલગારી રખડપટ્ટી - રસિક ઝવેરી
►બાળપણના વાનરવેડા - વજુ કોટક
►વહાલના વલખા - જોસેફ મેકવાન
►આગંળિયાત - જોસેફ મેક્વાન
►ભદ્રમ્ભદ્ર - રમણલાલ નીલકંઠ
►શબ્દોની સોનોગ્રાફી - બકુલ બક્ષી
►છ અક્ષર નું નામ - રમેશ પારેખ
►એન્જીયોગ્રાફી - રતિલાલ બોરીસાગર
►શોધ શોધ તુ ભીંતર શોધ (ગુજરતી અનુવાદ) --ઓશો રજનિશ
►જિંદગી જિંદગી - નૃગેન્દ્ર વિજય
►કોસમોસ - નૃગેન્દ્ર વિજય
►મારો વરસાદ - તુષાર શુક્લ
►જનમટીપ - ઇશ્વર પેટલીકર
►દરિયાલાલ - ગુણવંતરાય આચાર્ય
►મડીયા ની શ્રેષ્ઠ વાર્તાઓ - ચુનીલાલ મડીયા
►વેળા વેળા ની છાંયડી - ચુનીલાલ મડીયા
►અસુર્યલોક - ભગવતીકુમાર શર્મા.
►માધવ કયાંય નથી મધુવન માં - હરીન્દ્ર દવે
►મુખવટો - હરીન્દ્ર દવે
►સંગ અસંગ - હરીન્દ્ર દવે
►ભારેલો અગ્નિ - ર.વ.દેસાઈ
►દિવ્યચક્ષૂ - ર.વ.દેસાઈ ગ્
►રામ્યલક્ષમી - ર.વ.દેસાઈ
►ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ - ધૂમકેતુ
►અમાસ ના તારા - કિશનસિંહ ચાવડા.
►સરસ્વતીચંદ્ર - ગો.મા.ત્રિપાઠી
►અણસાર - વર્ષા અડાલજા
►માટીનું ઘર - વર્ષા અડાલજા
►શગ રે સંકોરું - વર્ષા અડાલજા
►મહા માનવ શ્રી કૃષ્ણ - નગીનદાસ સંઘવી
►દેવો ની ભૂમિ - ભોળા ભાઈ પટેલ
►શબ્દલોક - ફાધર વાલેસ
►વાણી તેવુ વર્તન - ફાધર વાલેસ
►મૃત્યુ મરી ગયું - ઉષા શેઠ
►કુંતિ - રજનીકુમાર પંડ્યા.►ઓળખ પરેડ - અશોક દવે
►આંસુ ભીનો ઉજાસ - દિલીપ રાણપુરા
►વિનોદ ની નઝરે - વિનોદ ભટ્ટ
►તણખા મંડળ-- ધૂમકેતુ.►ગુલાબી આરસની લગ્ગી - હરિકૃષ્ણ પાઠક
►રખડુ ટોળી - ગિજુભાઈ બધેકા
►કુરુક્ષેત્ર - ભુપેન્દ્રસિંહ રાઓલ
►૮૦ દિવસ માં પૃથ્વી ની પ્રદક્ષિણા - જુલે વર્નસાહસિકો ની સૃષ્ટિ - જુલે વર્ન મારી જનમટીપ -વીર સાવરકર રંગ બિલોરી કાચના - નાનાભાઈ
►જેબલિયા રેવન્યુ સ્ટેમ્પ-અમૃતા પ્રીતમ વંશવિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે - મોહનલાલ અગ્રવાલ
►મારી સ્મરણયાત્રા - કાકા સાહેબ કાલેલકર
►હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
►આઠમો રંગ - હેમાંશી શેલત
►ખતવણી(વાર્તાઓ) - ઉત્પલ ભાયાણી
►જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા - શિવકુમ.
☉પુસ્તક મગજમા સાબુ નુ કામ કરે છે.

Download Knowledge Power E-Book for All Competitive Exams
Download Knowledge Power E-Book by V.B.Parmar (9824274596):Must Download Knowledge Power E-Bool for All Competitive Exams in Gujarat.This Book is Helpful for All Competitive Exams Like TET,TAT,HTAT,GSSSB,GPSC,Police Bharti etc…
Subscribe to:
Posts (Atom)
LATEST POST
Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020
Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020 ◆Standard: 9 ...
-
🌊🌀 *અલંકાર એટલે શું ?* 👉સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. ☔ *શબ્દ...
-
==》chhello divas full hd movie download karo part-1ek click ma ==》CLICK HERE TO DOWNLOAD
-
■■ વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો.■■ ►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી ►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી ►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘા...
-
STD:6 All Chapters Mcq file Download From : Here STD: 6 All Chapters Mcq with Answer file Download From : Here STD:7 All Chapte...
-
==》CLICK HERE TO DOWNLOAD d
-
7TH PAY RELATED NEWS:-SATMA PAGAR PUNCH NI RAH JOI RAHELA CRCO NE NIRASHA Click here to view news reports
-
●નવુ ચુંટણી કાર્ડ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે ક્લિક કરો. ==》 CLICK HERE
-
ગુજરાત ના 33 જીલ્લા/ 249 તાલુકા 🔸🔸 અમદાવાદ 🔸🔸 -અમદાવાદ સીટી બાવળા દસકોઈ દેત્રોજ - રામપુરા ધોળકા સાણંદ માંડલ વીરમગ...
-
==》CLICK HERE
-
=》હવે સરકારી ઓફીસોનાં ધક્કા ખાવાની જરૂર નથી : આ કામ થશે ઘેર બેઠા⬇ 💻દેશમાં હવે ધીરે ધીરે ડીઝીટલ ઇન્ડિયાનો વ્યાપ વધારવા માંડ્યો છે. લાંબી...