Tuesday, 1 March 2016

PPF पर टैक्स छूट रहेगी जारी, सरकार ने वापस लिया फैसला

नई दिल्ली: वित्तमंत्री अरुण जेटली के बजट पेश करने के अगली सुबह ही केंद्र सरकार को पीपीएफ पर टैक्स लगाने के फैसले को वापस लेना पड़ा है। राजनीतिक विरोधियों के साथ ही सोशल मीडिया पर भी इस मामले में केंद्र के इस फैसले को जबरदस्त विरोध हो रहा था। इसके बाद राजस्व सचिव हसमुख अधिया ने इस मुद्दे पर सरकार का रुख साफ करते हुए कहा कि लोक भविष्य निधि में योगदान पर कर छूट बरकरार रहेगी, निकासी पर कोई कर नहीं लगेगा।
रेवेन्यू सेक्रेटरी हसमुख अधिया ने बताया कि 15,000 हर महीने कमाने वाले कर्मचारियों को EPF निकालने पर टैक्स से बाहर रखा गया है। गौरतलब है कि सोमवार को साल 2016 के बजट की घोषणा करते हुए वित्त मंत्री अरुण जेटली ने प्रावधान दिया कि 1 अप्रैल 2016 से ईपीएफ खाते से पैसा निकालने पर भी टैक्स लगेगा। जिसके बाद दिल्ली के सीएम अरविंद केजरीवाल ने भी ट्वीट कर सरकार के इस फैसले का विरोध किया है। दूसरी तरफ मजदूर संगठन ने भी आम बजट से नाराजगी जताते हुए इसका विरोध किया है। वहीं सीपीएम नेता एके पद्मनाभन का कहना है कि ये मजदूरों की सेविंग और उनके जीवन भर की कमाई में जमा होता है, ये सभी ट्रेड यूनियनों के खिलाफ है। हम इसके खिलाफ आवाज उठाएंगे, सरकार को ये वापस लेना ही होगा। बता दें कि अब नेशनल पेंशन स्कीम 138 के तहत सेवानिवृत्ति के समय कुल रकम की 40 फीसदी निकालने पर टैक्स में छूट दी जाएगी। बाकी 60 फीसदी पर टैक्स लगेगा।

6 KAROD P.F.DHARAKONE NIRASHA 60 % FUND UPADVA PAR TAX

6કરોડ PF ધારકોને નિરાશા ૬૦ ટકા ફંડ ઉપાડવા પર ટેક્‍સ
માત્ર ૪૦ ટકા હિસ્‍સો જ ફ્રી રહેશે

નવી દિલ્‍હી તા. ૧ : છ કરોડથી વધુ પીએફધારકોને નિરાશ કરે તેવા પગલામાં સરકારે પહેલી એપ્રિલ, ૨૦૧૬થી ઇપીએફ ઉપાડવા પર અમુક વેરો વસૂલ કરવાનો નિર્ણય લીધો છે. જે પગારદાર વર્ગ માટે સરકાર તરફથી મોટી પીછેહઠ માનવામાં આવે છે. જયારે બીજી બાજુ બજેટ ૨૦૧૬-૧૭માં નવા કર્મચારીઓ માટે સરકાર તરફથી એક મોટી ભેંટ અપાઇ છે. જે મુજબ નવા કર્મચારીઓના પીએફમાં સરકાર ત્રણ વર્ષ સુધી તેનો હિસ્‍સો આપશે. પરંતુ બીજી બાજુ સરકારે ફંડ ઉપાડવા પર ટેક્‍સ લાદીને જૂના કર્મચારીઓને નિરાશ પણ કર્યા છે.
   નાણાં મંત્રી અરૂણ જેટલીએ જાહેરાત કરી હતી કે ઇપીએફઓ માટે ડ્ડ ૧૦૦૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્‍યું છે. જોકે ઇપીએફઓએ પૈસા ઉપાડવા માટેના પોતાના નિયમોને કડક બનાવી દીધા છે. નવા નિયમો કડક બનાવી દેવામાં આવી રહ્યા છે. નાણાં મંત્રીએ તેમના બજેટ સ્‍પીચમાં જાહેરાત કરી છે કે સુપરએન્‍યુએશન ફંડ્‍સ અને ઇપીએફ સહિત માન્‍યતાપ્રાપ્ત ફંડ્‍સના સંદર્ભમાં પહેલી એપ્રિલ ૨૦૧૬ના રોજે કે તે પછીના ફાળામાંથી ઊભા થયેલા ભંડોળમાંથી ૪૦ ટકા હિસ્‍સો જ ટેક્‍સ ફ્રી રહેશે. હાલમાં ઇપીએફમાંથી લેવાતી રકમ પાંચ વર્ષની સતત નોકરી બાદ આવકવેરામાંથી સંપૂર્ણ મુક્‍ત છે. પરંતુ એક વખત નવો નિયમ લાગુ પડે પછી કર્મચારીઓએ ઇપીએફમાંથી કાઢવામાં આવતી ૬૦ ટકા રકમ પર વેરો ચુકવવો પડશે.
   વિશ્‍લેષકોનું કહેવું છે કે ઇપીએફ પાછું ખેંચવા પરનો વેરો કર્મચારીઓના ટેક્‍સ સ્‍લેબ પ્રમાણે વસૂલ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇપીએફઓ આશરે છ કરોડ કર્મચારીઓના આશરે ડ્ડ ૬.૫ લાખ કરોડના ભંડોળનું સંચાલન કરે છે.
   વિશ્‍લેષકો માને છે કે પગારદાર વર્ગ રિટાયરમેન્‍ટ ફંડમાં રોકાણ કરી રાખે તે માટે તેમને પ્રોત્‍સાહન આપવા આ પગલું ભરાયું છે. નાણાં મંત્રીએ ઇપીએફની જેમ જ ન્‍યુ પેન્‍શન સ્‍કીમ (એનપીએસ)માં રોકાણકારોને આટલો જ ટેક્‍સ ચુકવવો પડશે. આનો મતલબ એમ થયો કે આવક વેરાના અધિકારક્ષેત્રમાં આવતી એનપીએસ આંશિક ટેક્‍સફ્રી રહેશે. આમ એનપીએસ વિધડ્રોલ્‍સની ૬૦ ટકા રકમ પર ટેક્‍સ લાગુ પડશે.

M.S.UNIVERSITY CCC EXAM LIST & HALLTICKET AVAILABLE DATE 4 & 5 MARCH 2016

CCC Exam Details (Date: 04 & 05-Mar-2016)

NOTES: 
* Please bring Office ID Card. If Office ID Card has been not provided then bring Original Photo ID proof that supports the Name available in the Hall Ticket.

* Also bring one recent passport size color photograph.
* Download the Hall Ticket and bring a copy at the time of Exam. To download Hall Ticket 
Click Here
* Please check your Venue and timings properly in the Hall Ticket.
* Report the Exam Centre at least 30 Minutes before the Exam time.

FILE(S)




04_Mar_2016.pdf
410KB 
01-03-2016 15:52:11
05_Mar_2016.pdf
444KB 
01-03-2016 15:52:11

होबाला बाद PPF-EPF-NPS मामले मोदी सरकार पीछेहठ

હોબાળા બાદ PPF- EPF-NPS મામલે મોદી સરકારની પીછેહઠ
પીપીએફ ઉપાડ ઉપર હવે કોઇ ટેક્ષ નહિ લાગેઃ ઇપીએફમાં ૧પ૦૦૦ના પગારદારનો પણ ટેક્ષ નહિ કપાયઃ પીપીએફ ઉપાડ પર ટેક્ષ છુટ ચાલુ રહેશેઃ ૧લી એપ્રિલ બાદ ઇપીએફના ૬૦ ટકા ઉપાડ પર ટેક્ષ લાગશે પણ ૧પ૦૦૦થી ઓછી આવકવાળા બાકાત

હોબાળા બાદ PPF- EPF-NPS  મામલે મોદી સરકારની પીછેહઠ

 નવી દિલ્‍હી તા. ૧ :.. નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા ગઇકાલે રજૂ કરેલા સામાન્‍ય બજેટમાં ૧ એપ્રિલ ર૦૧૬ થી ઇપીએફ, પીપીએફ અને નેશનલ પેન્‍શન સ્‍ક્રીમ માંથી ઉપાડ થતી રકમના ૬૦ ટકા ભાગ પર ટેકસ લગાવાના પ્રસ્‍તાવ પર નાણા મંત્રાલયે સ્‍પષ્‍ટતા કરી છે. નાણામંત્રાલયે કહયું કે પીપીએફની રકમના ઉપાડ પર અગાઉની જેમ ટેકસની છૂટ રહેશે. સાથે જ ૧ એપ્રિલ ર૦૧૬ બાદ ઇપીએફ ની ૬૦ ટકાની રકમ ઉપાડ પર ટેકસ લાગશે. આમાંથી ૧પ હજારથી ઓછી આવક ધરાવતા લોકોને બહાર રાખવામાં આવ્‍યા છે.
      રેવન્‍યુ સેક્રેટરી હસમુખ અધિયાએ કહયું કે પીપીએફ માંથી ઉપાડ પર પહેલાની જેમ જ ટેકસ છૂટ રહેશે. સાથે જ તેઓએ કહયું કે ૧ એપ્રિલ ર૦૧૬ બાદ ઇપીએફમાં જમા કરેલી રકમના ૬૦ ટકા ઉપાડ પર ટેકસ લાગશે. જેમાં ૧પ હજાર રૂ. થી ઓછી આવક ધરાવતા કર્મચારીઓને બહાર રાખવામાં આવ્‍યા છે.ગઇકાલે રજૂ કરેલા બજેટ બાદ નોકરીયાત વર્ગમાં આ અંગે રોષ ફેલાયેલા હતો જે અંગે નાણા રાજયમંત્રી જયંત સિન્‍હાએ સ્‍પષ્‍ટતા અંગે જણાવ્‍યું હતું. નાણા રાજયમંત્રી સિન્‍હાએ કહયું હતું ટેકસ પારિવર્તનની ચીંતાઓ અંગે અમને માલૂમ છે. અને જલ્‍દી થી તે અંગે સ્‍પષ્‍ટીકરણ કરીશું. બજેટમાં સંભવિત પરીવર્તનનો પ્રસ્‍તાવ કરવામાં આવ્‍યો છે. જેથી હાલની બચત પર કોઇપણ પ્રકારની અસર થાય નહીં.
      ગઇકાલે રજૂ કરેલા સામાન્‍ય બજેટમાં ૧ એપ્રિલ, ર૦૧૬ થી ઇપીએફની આંશિક ઉપાડ પર ટેકસનો પ્રસ્‍તાવ કરવામાં આવ્‍યો હતો કેન્‍દ્ર સરકારે આ પગલાથી દેશના અંદાજે છ કરોડ પગારદાર વર્ગને ઝાટકો લાગ્‍યો છે.
      નાણામંત્રી અરૂણ જેટલીએ કહયું હતું. પેન્‍શનના પૈસા અને ઇપીએફ સહિત માન્‍યતા પ્રાપ્‍ત ભવિષ્‍ય ભંડોળના ૪૦ ટકા ભાગ ટેકસ ફ્રી રહેશે. આ નિયમ ૧ એપ્રિલ, ર૦૧૬ અથવા તેના બાદ થી ઇપીએફમાં યોગદાનથી તૈયાર કોર્પસ પર લાગુ થશે.
      આ ઉપરાંત દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે ટવીટ કર્યુ કે તેઓએ ઘણા લોકો સાથે વાત કરી છે. તેઓ ઇપીએફ - પીપીએફ પર સામાન્‍ય માણ પાસેથી ટેકસ લેવા થી દુઃખી છે. જયારે શ્રીમંતોના દેવા માફ કરવામાં આવે છે. અને કાળુ નાણું ધરાવતા લોકોને માફ કરી દેવામાં આવે છે

SECONDRY - HIGHER SECONDAY SCHOOL MA EK PAN CLERK NA HOY TEVI SCHOOLS MA VAHIVATI SAHAYAK NI BHARTI KARAVA ANGE NO LATEST PARIPATRA 26-02-2016 .

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...